Nojoto: Largest Storytelling Platform
veejoshi7873
  • 37Stories
  • 91Followers
  • 239Love
    6Views

Vee Joshi

  • Popular
  • Latest
  • Video
ee3b97a956652ada334bdcc8c8460e09

Vee Joshi

कुछ सहमा सा था , 
कुछ बौखलाया सा था ,
प्यार सा किया था कुछ , 
वो पगलाया सा था । vee
ee3b97a956652ada334bdcc8c8460e09

Vee Joshi

તારી જરૂર છે

તારી જરૂર છે

ee3b97a956652ada334bdcc8c8460e09

Vee Joshi

વત્સર નીકળી ગયું આવટ્ટા  ની જેમ ,
એમાં જ બુજાયો હું લાંપ ની જેમ, લાંપ

લાંપ

ee3b97a956652ada334bdcc8c8460e09

Vee Joshi

દિલ સાથે ની વાત

દિલ સાથે ની વાત

ee3b97a956652ada334bdcc8c8460e09

Vee Joshi

એજે ત્યારે હતી ,અત્યારે નથી,
દુનિયા માં છે પણ હારે નથી,
આજે એક તરફી પ્રેમ ની 
જે દુનિયા રંગીન છે,
એ માયેલું કંઈ બારે નથી,
કોઈના ગયા પછી બસ એટલું સમજાયું છે,
કે દુનિયા માં ખાલી હૃદયથી કંઈ ભારે નથી..... #અત્યારે #નથી

#અત્યારે #નથી

ee3b97a956652ada334bdcc8c8460e09

Vee Joshi

આજે દિલ અને મારા વચ્ચે થોડીક એવી વાતો થઈ . ઘણા અરસા પછી થઈ પણ સાચી થઈ .કહી ગયું ઘણું બધું મને એ અને હું ફક્ત સાંભળતો રહ્યો . કહેવા લાગ્યું કે ક્યાં સુધી હું દુઃખી થાવ તારા માટે ??? તું તો સુધરતો નથી અને મને પણ શાંતિ થી ધબકવા નથી દેતો . જ્યારે ખબર જ હતી કે નથી થવાની તારી તો શા કારણે એના માટે મારો દરવાજો ખોલ્યો ? અરે !!!! ખોલ્યો તો ખોલ્યો પણ એના નામે મને શા માટે કર્યું ?? કાઈ ના બોલી શક્યો હું 😶.

કહે છે કે ખબર છે મને તું કોઈ ને ભાડે પણ આ ઘર નથી આપતો . તો પછી શા માટે એના નામે કરી દીધું મને ... કર્યું તે અને ભોગવવાનું મારે ?? હવે તો ના પાડ એને ક્યાં સુધી આવું જ રાખીશ મને , એના નામે મને કરીને તું જતો રહ્યો અને એ ચાવી લઈને જતી રહી . હા, આવે છે ક્યારેક પણ બસ આવે છે. અને એ તું પણ જાણે છે તેમ છતાં તું કેમ ચૂપ છે .હદ ની પણ હદ થઈ ,આટલો પણ સારો ના બનીશ કે જેટલો તું છે પણ નઈ .  અને છેલ્લે કહેતુ ગયું મને એ રડતા રડતા કે કાં તો તાળું તોડ કાં તો ચાવી લાવ અંદર ને અંદર ગૂંગળાઈ ને રડવું હવે નથી ફાવતું .... દિલ ની વાત

દિલ ની વાત

ee3b97a956652ada334bdcc8c8460e09

Vee Joshi

આજે દિલ અને મારા વચ્ચે થોડીક એવી વાતો થઈ . ઘણા અરસા પછી થઈ પણ સાચી થઈ .કહી ગયું ઘણું બધું મને એ અને હું ફક્ત સાંભળતો રહ્યો . કહેવા લાગ્યું કે ક્યાં સુધી હું દુઃખી થાવ તારા માટે ??? તું તો સુધરતો નથી અને મને પણ શાંતિ થી ધબકવા નથી દેતો . જ્યારે ખબર જ હતી કે નથી થવાની તારી તો શા કારણે એના માટે મારો દરવાજો ખોલ્યો ? અરે !!!! ખોલ્યો તો ખોલ્યો પણ એના નામે મને શા માટે કર્યું ?? કાઈ ના બોલી શક્યો હું 😶. કહે છે કે ખબર છે મને તું કોઈ ને ભાડે પણ આ ઘર નથી આપતો . તો પછી શા માટે એના નામે કરી દીધું મને ... કર્યું તે અને ભોગવવાનું મારે ?? હવે તો ના પાડ એને ક્યાં સુધી આવું જ રાખીશ મને , એના નામે મને કરીને તું જતો રહ્યો અને એ ચાવી લઈને જતી રહી . હા, આવે છે ક્યારેક પણ બસ આવે છે. અને એ તું પણ જાણે છે તેમ છતાં તું કેમ ચૂપ છે .હદ ની પણ હદ થઈ ,આટલો પણ સારો ના બનીશ કે જેટલો તું છે પણ નઈ .  અને છેલ્લે કહેતુ ગયું મને એ રડતા રડતા કે કાં તો તાળું તોડ કાં તો ચાવી લાવ અંદર ને અંદર ગૂંગળાઈ ને રડવું હવે નથી ફાવતું .... દિલ ની વાત

દિલ ની વાત

ee3b97a956652ada334bdcc8c8460e09

Vee Joshi

Section 375 

કોને ગુનેગાર ગણસો છે તો બધા જ સરખા અહીંયા ,
બસ જે દેખાય છે એજ વગોવાય છે ,
હવસ ના આ દરિયા ને કઇ રીતે સમજશો
કોઈને ડુબવું છે તો કોઈને ડુબાડવા છે ,
શુ કરી લશે સત્ય અને કાયદા ની નાવ ,
જ્યારે માણસને  ડુબવું જ છે અને તેમ છતા 
છેદ તો નાવ માં જ બતાવવો છે ...

confused #વિચાર

#વિચાર #विचार

ee3b97a956652ada334bdcc8c8460e09

Vee Joshi

પ્રેમ શું છે પ્રેમ !!!

પ્રેમ એક એવી વાસ્તવિકતા જેનાથી બધા અંજાન,
પ્રેમ એક એવી કઠોરતા જેનાથી બધા પરેશાન ,
પ્રેમ એક એવુ સ્વપ્ન જેની બધાને આશા,
પ્રેમ એક એવું બંધન જેની બધાને અભિલાષા ,
પ્રેમ એક એવી હદ જે છે  બેહદ ,
પ્રેમ એક એવું અમૃત  જેથી બધાને પ્રેમ ,
પ્રેમ એક એવું ઝેર જેનાથી બધાને વેર ,
પ્રેમ એક એવી હકીકત જેનાથી બધા છે બેખબર,
પ્રેમ એક એવું જુઠાણું જેની બધાને છે ખબર ,

ee3b97a956652ada334bdcc8c8460e09

Vee Joshi

सारा दिन लग जाता है खुद को समेट ने में गालिब ,
फिर रात को तेरी यादों की हवा चलती है ,
और हम फिर बिखर जाते है, #ગાલિબ

#ગાલિબ

loader
Home
Explore
Events
Notification
Profile