Nojoto: Largest Storytelling Platform
chiragrabari4064
  • 2Stories
  • 5Followers
  • 5Love
    0Views

Chirag Rabari

  • Popular
  • Latest
  • Video
f0bd9b0cc74e256f4af915bc689fbe4e

Chirag Rabari

તું જ મારી આંખોમાં, તું જ મારા ખ્વાબોમાં,
તું અને ફક્ત તું જ છે મારી આસપાસ.

તું જ મારા દિલની ધડકન છે,
ને તારું જ નામ છે ‘શ્વાસ’ !

તું જ મારા આંસુમાં, ને તુજથી છે મુસ્કાન,
તારા કાજે છે આ અદા, તું જ મારો અંદાઝ.

તું ચંદ્રની શીતળતા, ને તું જ સૂર્યની આગ,
તું જ પ્રેમની નદી છે, તું જ મારી પ્યાસ.

તું સપનાની સાથી છે, તું જ છે હકીકત મારી,
તું જ પ્રીતનું પ્રથમ પગલું, તું હ્રદયનો આખરી અહેસાસ.

f0bd9b0cc74e256f4af915bc689fbe4e

Chirag Rabari

 Jay  mataji

Jay mataji


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile