Nojoto: Largest Storytelling Platform
niharika2376
  • 12Stories
  • 51Followers
  • 62Love
    0Views

Niharika "अल्फाज़ "

  • Popular
  • Latest
  • Video
f2eb8d275d99ce49f3401c06b4580600

Niharika "अल्फाज़ "

fasla to kuch lamba nahi tha,
par phir bhi pahuchate pahuchate
zindagi nikal gayi.

f2eb8d275d99ce49f3401c06b4580600

Niharika "अल्फाज़ "

हररोज़ मरके देख लिया किसीके लिए 
कुछ पल तो जी ले अब अपने लिए

f2eb8d275d99ce49f3401c06b4580600

Niharika "अल्फाज़ "

पुरानी  यादें आज भी, ન જાણે શા માટે?  શેના માટે 
તેના જીવનમાં સ્મિત ની હેલી છે... 

છતાંય કે તેના જીવનમાં 
મુશ્કેલીઓની અપાર રેલી છે...

f2eb8d275d99ce49f3401c06b4580600

Niharika "अल्फाज़ "

તેણે ખખડાવી મેલ્યા અંતરના  બારણાં 
             ન જાણે  કોણ  હસ્તી હતી?

f2eb8d275d99ce49f3401c06b4580600

Niharika "अल्फाज़ "

ન જાણે કેમ લાગી રહ્યું છે કે જાણે 
આ સાગર ઉછાળા મારીને કઈંક કહેવા માંગે છે મને.. 

મને મોજાંઓ દ્વારા તાણી લઈ જઈ, 
તેની મસ્તીમાં ભીંજવવા માંગે છે મને .......... 

પણ ખબર નહિ  શેનો હતો  ડર મને 
બસ કિનારે ઊભી ના જ કહી રહી હું...... 

પછી થયું ચાલ આજ તારી પણ 
  ઊંડાઈ  ને હું માપી લઉં.... 

પણ કમબક્ત તેને તે  માપવાં માટેનું 
સાધન તે કયું હતું એ ખબર નહોતી..... 

અને  બસ  તને પામવાની દોડમાં, 
હું ખુદ જ ડૂબી ગઈ તારામાં.....

f2eb8d275d99ce49f3401c06b4580600

Niharika "अल्फाज़ "

क्यु खफा हु यु खुदसे मै
 ये बात मुझे तु बतला दे.... 

क्यु  मुझसे नाराज़ है तु 
ये राज़ मुझे तु बतला दे... 

क्यु  है खोयेसे अल्फाज़ तेरे 
इन अल्फाज़ो  कभी तो  तु जतला दे... 

सामने ही  खड़ी हु मै तेरे, 
तु होठो से ना सही आँखों से 
तो बतला दे... खफा

खफा

f2eb8d275d99ce49f3401c06b4580600

Niharika "अल्फाज़ "

आजकल तो भगवान को भी 
लोग रहे है बेच..., 

       क्या  हो सकती है उसकी भी कभी तौली?       
      जिसकी  आज  दुकानोंमे हो रही है बोली... #selling god
f2eb8d275d99ce49f3401c06b4580600

Niharika "अल्फाज़ "

કેટલી  અજીબ છે  નહિ  દુનિયા !

પાંખોવાળાને  છે જમીનથી લગાવ, 
ને જમીનથી જોડાયેલને આકાશ સાથે પ્રેમ...

f2eb8d275d99ce49f3401c06b4580600

Niharika "अल्फाज़ "

કેહવું ઘણું ઘણું છે કહેવું તો ઘણું  છે પણ, 
        હોઠો પર અલ્ફાઝ નથી... 

કહેવું તો ઘણું છે  પણ, 
શબ્દોમાં શાન નથી...

તારા વિશે કહી  શકું, 
એવી મીઠી જુબાન નથી... 

તારી આંખોની ઊંડાઈને માપી શકે 
એટલી  હું તારાથી જ્ઞાત નથી.. 

કહેવું  તો  ઘણું  છે, 
પણ તારા માટે અલ્ફાઝ નથી.. #alfazz
f2eb8d275d99ce49f3401c06b4580600

Niharika "अल्फाज़ "

कुछ कविताए लिखनी अभी बाकि है 
अभी तो जिंदगी की कहानी भी आधी है 

कुछ गानों मे शब्द कुछ अधूरे से है 
तो संगीत की अनुभूति भी आधी है 

इन हवाओ की गति तो है तेज 
फिर ना जाने क्यू इनमे कोई बात 
मंद  सी है 

फूल तो खिल चुके कई... 
पर ना जाने कुछ सुगंध  आधी  सी है 

बारिश तो  हो चुकी कई बार 
पर भीगना  अभी बाकी है 

पर ना जाने उस  बारिश मै 
कोनसी  बात  अभी बाकि हैं something  is  missing..

something is missing..

loader
Home
Explore
Events
Notification
Profile