Nojoto: Largest Storytelling Platform
rkprernatrust6575
  • 60Stories
  • 86Followers
  • 189Love
    0Views

RK.PRERNATRUST Navsari Gujarat

jiteshAhir

  • Popular
  • Latest
  • Video
f345564e8c1982d6d9c6df2ef99e693c

RK.PRERNATRUST Navsari Gujarat

ઘણી વાર વ્યક્તિના અહંકાર અને આત્મવિશ્વાસ વચ્ચે ભેદ પાડવો મુશ્કેલ બની જાય છે. #અરીસો

#અરીસો

f345564e8c1982d6d9c6df2ef99e693c

RK.PRERNATRUST Navsari Gujarat

દાગીના મુકવા માટે લોકર મળી શકે, પૈસા મુકવા માટે બેંક મળી શકે પણ હૈયાની વાત મુકવા માટે લાયક જગ્યા મળવી મુશ્કેલ છે અને એ જગ્યાનું નામ એટલે મિત્ર #અરીસો

#અરીસો

f345564e8c1982d6d9c6df2ef99e693c

RK.PRERNATRUST Navsari Gujarat

ભૂલ થાય ત્યારે થોડી ધ્યાન રાખજોસાહેબ,
ઉગતા સુરજ સામે આંખ નથી ખુલતી
પણ ડૂબતા સુરજ ને જોવા ટોળુ થાય છે.. #અરીસો

#અરીસો

f345564e8c1982d6d9c6df2ef99e693c

RK.PRERNATRUST Navsari Gujarat

*વિઘ્નો*  તો  *જીવન* માં  *અનંત* આવે  છે
પણ  *પ્રતિકાર* થી જ તેનો *અંત* આવે છે
*કુદરત*   નો પણ   *નિયમ*   છે   

જે *પાનખર* ઝીલે તેને જ *વસંત* આવે છે #અરીસો

#અરીસો

f345564e8c1982d6d9c6df2ef99e693c

RK.PRERNATRUST Navsari Gujarat

ધર્મ તો ફક્ત રસ્તો બતાવે પણ કર્મ જ 
9727029297
મુકામ પર પહોંચાડે છે..!! #અરીસો

#અરીસો

f345564e8c1982d6d9c6df2ef99e693c

RK.PRERNATRUST Navsari Gujarat

પોતાની અસમર્થતા છતાં..
કોઇનાં માટે ગમે તે કરી છુટવાની ક્ષમતા એનું નામ
એટલે લાગણી #અરીસો

#અરીસો

f345564e8c1982d6d9c6df2ef99e693c

RK.PRERNATRUST Navsari Gujarat

સ્નેહપૂર્વક અપાયેલું નાનામાં નાનું દાન પણ મોટું છે. #અરીસો

#અરીસો

f345564e8c1982d6d9c6df2ef99e693c

RK.PRERNATRUST Navsari Gujarat

મનુષ્ય તો કેવળ વચન જ દઈ શકે છે, તે વચનને સફળ કરવું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો સારો છે

f345564e8c1982d6d9c6df2ef99e693c

RK.PRERNATRUST Navsari Gujarat

જીવન માં જો તમારી પાછળ બોલનારા નહીં હોય ને, તો સાહેબ તમે 
કયારેય આગળ નહી વધી શકો,,,

f345564e8c1982d6d9c6df2ef99e693c

RK.PRERNATRUST Navsari Gujarat

પુસ્તક રોજ નથી લખાતા,
છાપા રોજ છપાય છે, સાહેબ...

એટલે જ એક કબાટમાં સચવાય છે અને બીજુ પસ્તીમાં વેચાય છે...! ધર્મ

ધર્મ

loader
Home
Explore
Events
Notification
Profile