Nojoto: Largest Storytelling Platform
prayoshaaudio2166
  • 78Stories
  • 1.9KFollowers
  • 844Love
    31.1KViews

prayosha Audio

let my word tell me about myself

  • Popular
  • Latest
  • Video
f3f495e6c5005671545b9993cebd926b

prayosha Audio

White આમ તો તને દુનિયાની નજરથી છુપાવીને રાખવી ગમે છે મને,
પણ તને સોસિયલાઈઝ થવું ગમે છે  
તો આજે આ એક પોસ્ટ - તારા માટે...
દાંપત્યજીવનના એ અણમોલ બે વર્ષ માટે,
જે પળે પળે તું મારી સાથે ઉભી રહી,
તારા પ્રેમથી ભરેલા એ  સાથ માટે,
અને તારી સાથે વિતાવેલી દરેક સુખદ ક્ષણ માટે...
સાથે મળીને હસવું, રડવું, સપનાં જોવા,
અને જીવનને નવા ઊંચાઈએ લઈ જવા ના એ વિચારો માટે....

આજે જ્યારે પાછું જોઉં છું,
તો લાગે છે કે બે વર્ષ કેવી રીતે વીતી ગયા એ ખબર જ ન પડી.

તારો સાથ એ જ મારા માટે સૌથી મોટી ભેટ છે,
અને તારું સ્મિત જ મારા માટે પરમ આનંદ.
આ જીવનની સફરમાં તું મારી સાથે હોય,
એજ મારા માટે પરમ આશીર્વાદ છે.

અને હા, આ પોસ્ટ મારાં મગજથી નહીં,
પરંતુ મારા હ્રદયથી લખી છે.
મારા જીવનની આ મુસાફરી તારા વગર અધૂરી છે,અને આ સાચું છે કે તારા વગર હું અધૂરો છું અને તારા સાથે જ પૂર્ણ છે.

બસ છેલ્લે એટલું જ કહીશ કે આ બે વર્ષ માટે તારો આભાર......

©prayosha Audio #GoodNight
f3f495e6c5005671545b9993cebd926b

prayosha Audio

f3f495e6c5005671545b9993cebd926b

prayosha Audio

f3f495e6c5005671545b9993cebd926b

prayosha Audio

f3f495e6c5005671545b9993cebd926b

prayosha Audio

f3f495e6c5005671545b9993cebd926b

prayosha Audio

#poetryunplugged
f3f495e6c5005671545b9993cebd926b

prayosha Audio

#MajesticWords
f3f495e6c5005671545b9993cebd926b

prayosha Audio

#Huanemarivato❤️ 

#Adore

Huanemarivato❤️ #Adore #Thoughts

f3f495e6c5005671545b9993cebd926b

prayosha Audio

#Huanemarivato❤️ 

#RitualsSpeech

Huanemarivato❤️ #RitualsSpeech

f3f495e6c5005671545b9993cebd926b

prayosha Audio

#Huanemarivato❤️ 

#WistfulTalks

Huanemarivato❤️ #WistfulTalks #Motivational

loader
Home
Explore
Events
Notification
Profile