Nojoto: Largest Storytelling Platform
saunakpanchal9648
  • 123Stories
  • 374Followers
  • 1.5KLove
    0Views

Saunak Panchal

Social Worker

  • Popular
  • Latest
  • Video
f5789a4a15401e669e501a1a16db9fda

Saunak Panchal

જો તમે કિંમત જોયા વિના વસ્તુ ખરીદવા માંગતા હોય...

તો ઘડિયાળ જોયા વિના કામ કરવું પડે...

©Saunak Panchal #work #Success
f5789a4a15401e669e501a1a16db9fda

Saunak Panchal

" Be thankful for everything you have

 as the root of all happiness is gratefulness. 

There are so many people;

they don't even have food to eat. "

# CS Tejal Pithava

©Saunak Panchal #poor
f5789a4a15401e669e501a1a16db9fda

Saunak Panchal

 #swaminarayanjayanti
#ramnavmi
f5789a4a15401e669e501a1a16db9fda

Saunak Panchal

" જો ડરી ગયા 

સમજો તમે બચી ગયા "


" ઘરે રહો, સલામત રહો "

f5789a4a15401e669e501a1a16db9fda

Saunak Panchal

" સાવચેત રેહજો, આ કરમિયા નથી તે નીકળી જશે... 

કોરોના છે, રેશનકાર્ડ માંથી નામ નીકળી જશે... "

" ઘરે રહો,  સલામત રહો "

f5789a4a15401e669e501a1a16db9fda

Saunak Panchal

" મફત માં મળતી આ જિંદગી ને 

જીવવી ખુબ મોંઘી છે... "

f5789a4a15401e669e501a1a16db9fda

Saunak Panchal

" જયારે ચારે બાજુ નકરા સુખ જ દેખાતા હોય 

ત્યારે સમજી લેવાનું કે 

હવે બરાબરની વાટ લાગવાની છે... "

f5789a4a15401e669e501a1a16db9fda

Saunak Panchal

" માણસ "

ઉતાવળે ભૂલ કરે છે... 

અને નિરાંતે પસ્તાવો કરે છે...

f5789a4a15401e669e501a1a16db9fda

Saunak Panchal

ફિક્કા પડી ગયેલા સંબંધોમાં 

રંગરોગાન કરવાનો અવસર એટલે 
    
 "  ધુળેટી  "

f5789a4a15401e669e501a1a16db9fda

Saunak Panchal

Happy Holi

loader
Home
Explore
Events
Notification
Profile