Nojoto: Largest Storytelling Platform
hardikoza2445
  • 77Stories
  • 132Followers
  • 764Love
    36.4KViews

Hardik oza

  • Popular
  • Latest
  • Repost
  • Video
f8636cb35d7377b59a46f6da87f5ba4b

Hardik oza

White  "WH" Question નો સૌથી મોટો દુરપયોગ 
એટલે પંચાત

                                   - શ્રી ઓઝા ઉવાચઃ -

©Hardik oza #Hope  life quotes quotes on life

#Hope life quotes quotes on life

f8636cb35d7377b59a46f6da87f5ba4b

Hardik oza

White માઁ 
શું જ કહી શકું હું?
ફક્ત અનુભવ જ કરી શકું છું હું 
(તારા vishe) દુનિયામાં જેટલું પણ સારુ લખાયું છે..
એના થી પણ ઘણું વધુ લખી શકાય
બસ આટલું જ કહી શકું છું હું.

-શ્રી ઓઝા ઉવાચઃ 



Happy Mothers day 
🙏🏻🙏🏻🙏🏻

©Hardik oza
  #mothers_day
f8636cb35d7377b59a46f6da87f5ba4b

Hardik oza

Nature Quotes સમજદાર ને ઈશારો કાફી!

સમજદાર ને તો ઈશારો પણ કાફી
ક્યાં સુધી પકડશો, આપી દો ને માફી

નાદાન છે તે કરે છે જે ખોટું
ચાલ આગળ વધીએ,ના કરીએ નાના નુ મોટુ

ના કર હિસાબ ને છોડ તું બધું જ અહીં
કહેશે ભગવાન ઉપર તને શું ખોટું ને શું સહી

સમજને, આ જીવન, ને આ અવતાર આવશે નઈ ફરી પાછો
થા બંધન મુક્ત ભક્ત વૈરાગી, કારણ, અંતે તો એક ભગવાન જ સાચો


જો જે ધ્યાનથી ક્યાંક અધર્મો ના થઇ જાય ઝાઝા
અને હા, ક્યાંક કર્મો પણ ના રહી જાય કાચા

નહીંતર ભગવાન પણ પૂછશે કેમ કર્યા ખોટા ને સાચા
ને પાછા ચાલુ જ રહેશે આ જન્મ મરણ ના આંટા

માટે જ,

સમજદાર ને તો ઈશારો પણ કાફી
ક્યાં સુધી પકડશો, આપી દો ને માફી

-શ્રી ઓઝા ઉવાચઃ -
(20/02/2024)

©Hardik oza #NatureQuotes
f8636cb35d7377b59a46f6da87f5ba4b

Hardik oza

ગુજરાતી!

બીજી બધી તો માસી કહેવાઈ
જે મીઠી મધુરી બધે બોલાઈ
ઈ જ માઁ ગરવી ગુજરાતી કહેવાઈ


                 -શ્રી ઓઝા ઉવાચઃ -



#આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ

લખાણ માઁ ભૂલ ચૂક હોય તો માફી 🙏🏻

©Hardik oza #hibiscussabdariffa
f8636cb35d7377b59a46f6da87f5ba4b

Hardik oza

મોહ ના બંધન !


અંતે તો આ બધા મોહ ના બંધન
જે જગાડે છે કઈ કેટલાયે સ્પંદન

એટલે જ કરો આ બધાનું ખંડન

છોડો રાગ, દ્વેષ અને કરો પ્રભુ ને વંદન
લગાવો માથે ફક્ત સારા કર્મો નું ચંદન

ખુશ રહો, છોડો વાદ - વિવાદ અને ખોટું ચિંતન
સમય એક તો ઓછો છે એમાં ક્યાં કરશું આ ઝગડો ને અનબન

જીવીલે ને શાંતિથી, કૈક તારા માટે ને કૈક બીજા માટે
સારા કામ કર ને છોડ ને બીજી બધી ઉલજન.

કેમ કે,

અંતે તો આ બધા  મોહ ના બંધન
જે જગાડે છે કઈ કેટલાયે સ્પંદન


  - શ્રી ઓઝા ઉવાચઃ -
    [૨૦/૦૨/૨૦૨4]

©Hardik oza #delicate
f8636cb35d7377b59a46f6da87f5ba4b

Hardik oza

ઉછીનો છે શ્વાસ તારામાં ને ઉછીનો છે વાસ.
"મેં કર્યું " નો અહમ તારો એ મોટો અંધવિશ્વાસ 

                                    


{શ્વાસ પણ આપણા નથી અને જે શરીર છે એ પણ પોતાનું નથી.
છતાં, માણસ, હું ખાસ, મેં કર્યું, ના ભ્રમ મા આખુંય જીવન ગુજારી દે છે}



ના જન્મ જાતે, ના મૃત્યુ જાતે
છતાં આટલું અભિમાન કઈ વાતે?

                             શ્રી ઓઝા ઉવાચઃ
                            (06/12/2023)

©Hardik oza #Exploration
f8636cb35d7377b59a46f6da87f5ba4b

Hardik oza

અત્યાર સુધી તો 3 જ હતા અહીં...
 પણ ઍ ભારત....
 તારા આવવાથી  મારામાં  પણ હવે ચાર ચાંદ લાગી ગયા..
   
                                                                -લી. ચંદ્ર-
    

    
                                                                શ્રી ઓઝા ઉવાચઃ
                                                                ( 23/08/2023)

©Hardik oza
  #chandrayaan3
f8636cb35d7377b59a46f6da87f5ba4b

Hardik oza

#Ozasobservation

આજે ....
મને મારા "ઍબ"(દુર્ગુણ) નથી નડતા ...
પણ મારી ખાલી "જેબ"(ખીસ્સુ) નડે છે........

                                            -શ્રી ઓઝા ઉવાચઃ -
                                               (23/07/2015)

©Hardik oza #Sea
f8636cb35d7377b59a46f6da87f5ba4b

Hardik oza

"અફવાહો નુ બજાર  પણ હજી કઈ કેટલું ગરમ છે
કે લોકો કહે છે કે તારું દિલ નરમ છે"

                                          - શ્રી ઓઝા ઉવાચઃ -
                                            (15/07/2023)

©Hardik oza #leaf
f8636cb35d7377b59a46f6da87f5ba4b

Hardik oza

નજરીયો 

બધાનો કંઈક અલગ જ છે નજરીયો
કેટલાક માટે હું લાગણીનો દરિયો
તો અમુક માટે હું સમય પસાર કરવાનો જરિયો

                                                  -શ્રી ઓઝા ઉવાચઃ -
                                                    (19/07/2023)

©Hardik oza
  #Hope
loader
Home
Explore
Events
Notification
Profile