Nojoto: Largest Storytelling Platform
pragneshrathod2221
  • 13Stories
  • 27Followers
  • 79Love
    0Views

Pragnesh Rathod

medico's

  • Popular
  • Latest
  • Video
fc223a06375b7156753bfcc547b37c82

Pragnesh Rathod

हैरत है ये ढलती शामे, ईन अंधेरों के आगाज से कहीं
क्यु हसीन चांद भी हरबार उसीके इन्तज़ार में रहता है ? ढलती शाम 😍....

ढलती शाम 😍....

fc223a06375b7156753bfcc547b37c82

Pragnesh Rathod

શું કરું હવે ફરીયાદ આ જીવન ને ?
ક્યાંક વહેતા ઝરણા તો ક્યારેક મૃગજળ બની જાય છે
ક્યાંક રંગ વગરનું આકાશ તો ક્યારેક રંગીન મેઘધનુષ બની જાય છે # જીવન....
mutliphasic state of life...

# જીવન.... mutliphasic state of life... #Life_experience

fc223a06375b7156753bfcc547b37c82

Pragnesh Rathod

ગુંજતા નથી હવે આંગણાં સવારે, પક્ષીઓનાં મધુર કલબલાટ લઈને
કોણ જાણે, હવે કુદરતને એવી તો શું ફરીયાદ હશે ? # કુદરત ના ખોળે

# કુદરત ના ખોળે

fc223a06375b7156753bfcc547b37c82

Pragnesh Rathod

સ્વાર્થ ભર્યા છાંયા કરતા, રસ્તે મળેલ તાપથી પણ રાજી છું
સાગરોની આશ નથી, તરસ છીપે તો, મુગજળના આભાસથી પણ રાજી છું
પ્રસરી ગઇ છે શંકા હરકદમ,આ માણસાઈના બગીચે
મળે જો વિશ્વાસ તણી સુગંધ, તો આ સુકાયેલા પાનથી પણ રાજી છુ
થાક્યા, શોધી હાસ્યને લોકો, સફળતાના વિશાળ પન્ના પાછળ
જીવન જીવંત મળે સફરમાં, તો રસ્તે મળેલ હાર થી પણ રાજી છું ## રાજી છું

## રાજી છું

fc223a06375b7156753bfcc547b37c82

Pragnesh Rathod

जीवन खुले आसमान में life at footpath

life at footpath

fc223a06375b7156753bfcc547b37c82

Pragnesh Rathod

# बदलते चेहरे बदलते चेहरे

बदलते चेहरे

fc223a06375b7156753bfcc547b37c82

Pragnesh Rathod

मंजिल की आश में मंजिल

मंजिल

fc223a06375b7156753bfcc547b37c82

Pragnesh Rathod

રાહ દેખતા રહ્યા, વસંત તણા સુગંધની
ને ક્યાંક જીવન, પાનખર નીકળે તો ?
શીખતા રહ્યા લોકો, દુનિયાદારી ની રીત ઊંડાણથી
ક્યાંક વિશ્વાસના સાગર જ, સુકા નિકળે તો ? જીવન

જીવન

fc223a06375b7156753bfcc547b37c82

Pragnesh Rathod

પુરી આ સુર્યની સફર, ,હવે આ તપતા છાંયા કોને યાદ છે ?
દરિયા ઓળંગી પેલે પાર, હવે આ તુટેલી નાવ કોને યાદ છે ? સ્વાર્થ અને માણસ

સ્વાર્થ અને માણસ

fc223a06375b7156753bfcc547b37c82

Pragnesh Rathod

समंदर तो ना सही, मुझे नदी-सा तो बहने दो
बागानों की आश कहा , पर एक फुल-सा तो महकने दो ।
बेमतलबी समाज के दायरे, महिला का सम्मान रहने दो
ऊंची फेलान ना सही, सुकुन से चल सके वो खुला आसमान  रहने दो  ।
बेटा और बेटी ,ये समाज ने हर बार ही तोला है
संन्कारो का पाठ सजाये,  हमें हर रास्ते रोका है  ।
दब गए शौक़-सपने, पारंपारिक जंजीरों के नीचे कहीं
अरसो चल रही सांसों को, जींदगी का नाम तो देने दो ।
छोड़ कर गंदी सोच कहीं,  एक नए दौर का आगाज होने दो
उन्मुक्त गगन में कहीं, महीलाओं का एक आत्मसम्मान रहने दो । happy women's day

happy women's day

loader
Home
Explore
Events
Notification
Profile