Nojoto: Largest Storytelling Platform
solankipratapsmi6879
  • 44Stories
  • 245Followers
  • 473Love
    478Views

Solanki Pratap "Smit"

Instagram : Pratap solanki Smit

  • Popular
  • Latest
  • Repost
  • Video
fd5e848d1d4a7cb35e107210332a25ee

Solanki Pratap "Smit"

જોને આજ હૃદયમાં આગ લાગી હતી ,

તેને ઓલવવા બે કાંઠે સરિતા આ વીતી.

પ્રતાપ સોલંકી "સ્મિત "

©Solanki Pratap "Smit"
fd5e848d1d4a7cb35e107210332a25ee

Solanki Pratap "Smit"

કરીએ પ્રિત અનોખી, કે સાંજ પણ શરમાય...                                   
                                                                                      હું હોંઉ સૂરજ સામે,                                      
ને પડછાયો તુજ માં દેખાય ....

©Solanki Pratap "Smit" #Hum
fd5e848d1d4a7cb35e107210332a25ee

Solanki Pratap "Smit"

દુઃખ ના એ દિવસો માં
 સલાહ નહિ, પરંતુ
સાથ ની જરૂર
હોય છે.
"સ્મિત"

©Solanki Pratap "Smit" સાથ

#zindagikerang
fd5e848d1d4a7cb35e107210332a25ee

Solanki Pratap "Smit"

જ્યાર થી મારા જીવનમાં તું આવી ,
જાણે મારી અંદર બારે મહિના વસંત આવી.
         પ્રતાપ સોલંકી "સ્મિત"

©Solanki Pratap "Smit" જીવન માં
#standAlone

જીવન માં #standAlone

fd5e848d1d4a7cb35e107210332a25ee

Solanki Pratap "Smit"

ખરતાં રહિયાં સિતારા જો 
આમ ને આમ . તો એક 
દિવસ નભ કોરું થાય જસે.

પ્રતાપ સોલંકી " સ્મિત "

©Solanki Pratap "Smit" #Star  Sujata jha Ravi Sagar Kavi Nitin Nitish Tanuja_palariya आशीष रॉय 🇮🇳

#Star Sujata jha Ravi Sagar Kavi Nitin Nitish Tanuja_palariya आशीष रॉय 🇮🇳

fd5e848d1d4a7cb35e107210332a25ee

Solanki Pratap "Smit"

ક્યારેક એના 
નામનું રટણ
 કરતા લખાઈ 
જાય છે કવિતા .
અને એને
વાંચતા-વાંચતા
આંખો માંથી 
ચાલી જાય છે
સરિતા.

 પ્રતાપ સોલંકી " સ્મિત"

©Solanki Pratap "Smit" કવિતા

#lostinthoughts

કવિતા #lostinthoughts

fd5e848d1d4a7cb35e107210332a25ee

Solanki Pratap "Smit"

Alone  એક ના એક સો પુરાવા
 અમે પ્રેમના આપ્યા.
 જવાબ એમનો જોરદાર
 મળ્યો તમે કોણ ?
       " સ્મિત "

©Solanki Pratap "Smit" પુરાવો
#alone

પુરાવો #alone

fd5e848d1d4a7cb35e107210332a25ee

Solanki Pratap "Smit"

આજે ફરી એક માસૂમ દીકરી કોઈનો શિકાર થઈ ગઈ.
હતી માત્ર દલિત એટલે તો ન્યાયથી વંચિત રહી ગઈ.
       પ્રતાપ સોલંકી " સ્મિત "

©Solanki Pratap "Smit" ન્યાય

#Stoprape

ન્યાય #Stoprape #વિચાર

fd5e848d1d4a7cb35e107210332a25ee

Solanki Pratap "Smit"

રંગ ,જાતિ અને ભેદમાં 
હું ક્યાં કાઈ માનું છું,
સર્વસ્વ ત્યજેલ બુદ્ધ 
માં હું માનું છું. 
    પ્રતાપ સોલંકી "સ્મિત" માનું છું..

#InspireThroughWriting

માનું છું.. #InspireThroughWriting

fd5e848d1d4a7cb35e107210332a25ee

Solanki Pratap "Smit"

એક ના લાખ પ્રયત્ન કરો, અમને દબાવવાના ,  અને તમને મન ફાવે ત્યાં નાખો ,  તો પણ  અમે અમારી જાતે જ ઉગી નીકળવાના.
પ્રતાપ સોલંકી "સ્મિત" निdhi🖤 pooja thakor Namita Sharma PRAHLAD MANDAL kriss.writes

निdhi🖤 pooja thakor Namita Sharma PRAHLAD MANDAL kriss.writes

loader
Home
Explore
Events
Notification
Profile