Nojoto: Largest Storytelling Platform
rrrbbb2171507242606
  • 4Stories
  • 7Followers
  • 18Love
    0Views

#DasharathKumar

life is love so love to all

  • Popular
  • Latest
  • Video
fedbb5e27ebb4722e08fd3ddf2d72799

#DasharathKumar

ઘણા દિવસો  પછી આવી હતી એ,,તોય. ના થઈ વાતો કે ના મુલાકાતો,,,એના વગર નથી નીકળતા દિવસ કે નથી નીકળતી રાતો,સામે હતો  તોયે એને  નજર ના નાખી  એનો આ પ્રેમ હવે મને નથી સમજાતો,,

©#DasharathKumar #shayri

#Ocean
fedbb5e27ebb4722e08fd3ddf2d72799

#DasharathKumar

લોકો   માટે આજનો દિવસ  રંગીન અને  ગુલાલ છે તે  કયારે   પણ  પૂછયું કે કેવા મારા  હાલ છે,,પ્રેમ નો રંગ એવો તો  રંગીને ગઈ,,.હજુયે  જીંદગી બેહાલ છે,,,,

©#DasharathKumar #Dasharath Kumar 

#holi2021
fedbb5e27ebb4722e08fd3ddf2d72799

#DasharathKumar

સહેવાતા નથી દિવસો અને રાતો,,, નથી  થતી ફોન પર અમારી વાતો,, જુદાઈ નો રસ્તો નથી કપાતો,, ઘણા દિવસો થયા જુદા થાયને  હવે તો  ગોઠવો મુલાકાતો,,,

©#DasharathKumar # Dasharath kumar

#flowers

# Dasharath kumar #flowers

fedbb5e27ebb4722e08fd3ddf2d72799

#DasharathKumar

એ  અને  એની યાદો હજુ  મારા  દિલ ને કરે છે  ફરિયાદો કે શું  હશે એની મજબૂરી કે  બદલી દીધો  ઈરાદો

©#DasharathKumar write by #Dasharath 
#standAlone


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile