Nojoto: Largest Storytelling Platform
narendra5128
  • 47Stories
  • 75Followers
  • 441Love
    22.4KViews

N.h.prajapati

B.A. ty raning no.8735092888

  • Popular
  • Latest
  • Video
ffd62b72b83363d3240ce456c719584b

N.h.prajapati

હું શું કરવા અફસોસ કરુ એ વાતનો કે.. કોઈ મને ભૂલી ગયા..
મારું અસ્તિત્વ એટલું હલકું નથી કે જેવા તેવા યાદ કરે મને...

©N.h.prajapati #Lohri
ffd62b72b83363d3240ce456c719584b

N.h.prajapati

નશીબ બદલાય સમય બદલાય દુનિયા બદલાય પણ મહાદેવ જેનો હાથ પકડેને એની તો આખી જીંદગી બદલાય ..
🕉️☘️🌹🌹☘️🕉️

©N.h.prajapati 🕉️🌹🙏 હર હર મહાદેવ🙏🌹🕉️

🕉️🌹🙏 હર હર મહાદેવ🙏🌹🕉️

ffd62b72b83363d3240ce456c719584b

N.h.prajapati

નૂતન વષાઁભિનંદન
        માન મળે સન્માન મળે,
સુખ-સંપતિનુ વરદાન મળે,
         ડગલે ને પગલે સફળતા મળે,
યુગો-યુગો સુધી નામ રહે,
         તમારા જીવન મા હરરોજ
દીવાળી કેરો અાનંદ રહે,
         તમને અને તમારા પરીવારને નવા
વર્ષનિ એજ સુભેચ્છા,
       મારા મન વચન અને કર્મથી તમારી
 લાગણી દુભાઈ હોય તો માફ કરશો.
      નૂતન વર્ષને દિલ ખોલી મન ભરીને ચાલો
સૌ સાથે મળીને વધાવીયે. 
   #જય_માતાજી
   #સાલ_મુબારક    
 Hʌppʏ ɴɛɯ ʏɛʌʀ 
💐N.h.guru 💐

©N.h.prajapati #Eid-e-milad
ffd62b72b83363d3240ce456c719584b

N.h.prajapati

સંપીને રહેવું એ વારસો આપણને આપણાં પર્વજો  વારસામાં આપી ને ગયા છે જો તે વારસાનું જતન આપણે સમજીને પ્રેમથી કરીએ તો જીવન માં અડધી મુશ્કેલી સોલ થઈ જાય.
🌄🙏🙏🙏🌄


✍️ N.h.guru #Waterfall&Stars
ffd62b72b83363d3240ce456c719584b

N.h.prajapati

અમુક વાતો જીવન માં એવી હોએ છે જે ના તો કોઈને કહેવાય કે ના તો સહેવાયે ત્યારે એક જ રસ્તો વધે છે જે  ખૂબ અઘરો હોએ છે પરંતુ ત્યારે તે રસ્તો જ શ્રેષ્ઠ લાગે છે.

😔😔😔



✍️N.h.guru #SushantSinghRajput
ffd62b72b83363d3240ce456c719584b

N.h.prajapati

હું ખુશ છું કારણ કે મને તમારા જેવા અનેક મિત્રો નો સહકાર હરહમેંશા ભગવાનની કૃપાથી મને મળતો રહે છે.



✍️ N.H.guru #SilentWaves
ffd62b72b83363d3240ce456c719584b

N.h.prajapati

જીવન વિકાસ એટલે કે પ્રગતિ કરશો તો  કેટલાક શારીરીક અને કેટલાક માનસિક #અવરોધો આવશે જ પણ જો તેનો સામનો કરીને આગળ વધશો તો તમારી પ્રગતિ અવશ્ય થશે જ.
જેમ કે, એક વૃક્ષ પણ  કેટલો તડકો ,છાંયો, વરસાદ વગેરે સહન કરી ને પોતાનો વિકાસ કરે છે તો આપણે પણ અવરોધો તો આવવા ના જ પણ તેનો સામનો કરતા શીખવાનું છે.


✍️N.H.guru #WorldEnvironmentDay
ffd62b72b83363d3240ce456c719584b

N.h.prajapati

🌴🌴🌴
"ગુણવાન મનુષ્ય"ના "સંપર્ક''માં રહીને 
    "સામાન્ય માણસ" પણ "ગૌરવ" પ્રાપ્ત કરે છે,

જેમ કે "ફૂલો"ના "હાર"માં રહીને પણ 
     "દોરો મસ્તક"ના ઉપર "સ્થાન પ્રાપ્ત કરે છે.

✍️N.H.guru🌹🌴 #Beauty
ffd62b72b83363d3240ce456c719584b

N.h.prajapati

🌻🌻💫😊💫🌻🌻
નટખટ તોફાની કાન રે....2

માટી ખાનાર રે 
          નટખટ તોફાની કાન રે,

 ગોવાળ સંગ ખેલનાર રે
          નટખટ તોફાની કાન રે,

ગાયોનો ગોવળ રે
           નટખટ તોફાની કાન રે,

માખણ ચોરનાર રે
          નટખટ તોફાની કાન રે,

ગોપીઓના વસ્ત્રો ચોરનાર રે
            નટખટ તોફાની કાન રે,

ગોપી સંગ રાશ રમનાર રે
           નટખટ તોફાની કાન રે,

મામા કંશને મારનાર રે
          નટખટ તોફાની કાન રે,

સોડસો ગોપીઓનો નાથ રે
            નટખટ તોફાની કાન રે,

સુદામાનો મિત્ર રે
         નટખટ તોફાની કાન રે,

                     ✍️N.h.guru #twilight
ffd62b72b83363d3240ce456c719584b

N.h.prajapati

विचारों से जो शक्तिमान होते है वह किशिभी मुश्केलिमे उसका समाधान खोज(ढूढ) ही लेटें है।



✍️N.h.guru #sunrays
loader
Home
Explore
Events
Notification
Profile