Nojoto: Largest Storytelling Platform
littleheart8356
  • 8Stories
  • 62Followers
  • 64Love
    0Views

little heart

nothing to say

  • Popular
  • Latest
  • Video
ffefe74b6f3cc139de78a5b8dac54301

little heart

પોપટ બેઠો 
કાગડો જોઇ રહ્યો 
કેવી લીલાશ! #હાઇકુ

#હાઇકુ

ffefe74b6f3cc139de78a5b8dac54301

little heart

ખબર નહીં ક્યારે 
અૅશ -ટ્રે ભરાઇ 
ગઈ અને અજાણે 
આંખો છલકાઇ ગઈ 
તારી યાદમાં ક્યારે 
ખોવાયો 
એક ઊંઘણશી 
કે આખી રાત 
અનાયાસે જાગી 
ગયો.... #રાખ

#રાખ

ffefe74b6f3cc139de78a5b8dac54301

little heart

કાગળ રહ્યાં કોરા
હદય પલળી ગયાં
વિચાર્યું હતું તને 
ખૂબ રડાવશું 
કોણ જાણે કેમ કરતાં 
અમે જ પલળી ગયાં....

ffefe74b6f3cc139de78a5b8dac54301

little heart

જ્યાં જન્મ થયો કોઇનો
 તે ઘર છે
જ્યાં પ્રેમ વસે કોઇનો 
તે ઘર છે 
જ્યાં ઇશ્વર સદા વસે 
તે મનુજ ઊર
પણએક ઘર છે.

ffefe74b6f3cc139de78a5b8dac54301

little heart

દરિયાકાંઠો   મસ્ત સમીર 
ક્યાં હવે
વાય છે
 આ દરિયાકાંઠે
તુજ બિન 
ક્યાં દિલ ભાગે 
હવે??? 
દરિયાકાંઠે

ffefe74b6f3cc139de78a5b8dac54301

little heart

બંધન છે 
જન્મોનો
પળમાં 
ક્યાં તૂટી 
જાય છે 
તાણો 
બહુ જો
તોડવાં તો
નવી ગાંઠ
      બંધાય છે... ...
ffefe74b6f3cc139de78a5b8dac54301

little heart

ઝાંકળ બિંદુ 
જોઇ રહ્યુ 
વર્ષા બિંદુ ને
પડતાં 
સોચે
મુજને પાન 
મળયું તેને
 માત્રૃ ગોદ ને
    મમતા...
ffefe74b6f3cc139de78a5b8dac54301

little heart

અરીસો  જોતો રહ્યો છું ડાઘ
સદા અરીસામાં
અંતે પામ્યો ડાઘ અનેક 
મન, વદન સરીખામાં


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile