Find the Latest Status about 4 u rack size from top creators only on Nojoto App. Also find trending photos & videos about, 4 u rack size.
KALU
White બસ તને આટલું જ કહેવા માંગુ છું,,, ફક્ત તારા હૈયા માં રહેવા માંગુ છું... ©KALU #U #U
KALU
White તને પામવાનું નસીબ શૂન્ય નહિ માઈનસ માં છે,,, આ વાત હૈયા ને કેમ સમજાવું યાર એ તો હજીયે તારા માટે જ ધબકે છે... ©KALU #U #U
KALU
White ખબર હતી જવાબ ની છતાં પણ પૂછાય ગયું,,, ચાહું છું તમને, એમ વારંવાર કહેવાય ગયું... ©KALU #U #U
KALU
હદય ના દરિયામાં... તું તારે તો તરીયે, તું મારે તો મરિયે,,, તું કે કેમ કરું, તું કેય એમ કરીયે ... ©KALU #U #U