Nojoto: Largest Storytelling Platform

New amey pandya Quotes, Status, Photo, Video

Find the Latest Status about amey pandya from top creators only on Nojoto App. Also find trending photos & videos about, amey pandya.

    LatestPopularVideo

Sshruti Pandavvkar

ek "Ti" poet - Amey Pimplapure #Dreams #Love #SheIsLove #Prem

read more

ᴀɴɪꜱʜ ʟᴇᴏ

pandya #Sports

read more

Sunil Kumar

hardik pandya #Sports

read more

Sumit Singh

hardik pandya #Sports

read more

Ajendra

hardik Pandya #स्पोर्ट्स

read more

Surya Ekka

Hardik pandya #स्पोर्ट्स

read more

Himal Pandya

himal pandya

read more
છો રહ્યો અંધાર, કરીએ વાત અજવાળાં વિશે,
પિંજરું ભૂલીને લખીએ પાંખ ને માળા વિશે.

રંગ લાવીને રહે મહેનત, અગર ધીરજ ભળે!
હોય શંકા તો વિચારો છત વિશે, જાળા વિશે.

થોર માફક ચુભતા સંબંધના સાક્ષી બનો,
માન આપોઆપ ઉપજે એક ગરમાળા વિશે.

શ્વાસ કે દિવસો ભલે ઓછા થતા! પરવા નથી,
રાખીએ અભિમાન અનુભવકેરા સરવાળા વિશે.

કોણ શું કરશે? એ ચિંતા છોડવાની છે હવે,
આપણે વિચારવાનું આપણા ફાળા વિશે.

આંખ ઉઘડી ત્યારથી પાંપણ મીંચાશે ત્યાં સુધી,
"પાર્થ"આયોજન કરી લઈએ આ વચગાળા વિશે.

: હિમલ પંડ્યા "પાર્થ" himal pandya

Himal Pandya

himal pandya

read more
રોજ આપી જાય જીવવાનાં બહાનાં,
કેટલાંયે અવનવાં, કેવાં મજાનાં!

જિંદગી! ક્યાંથી હુનર લઈ આવતી આ?
ખુશ થયે તું ખોલતી સઘળા ખજાના.

એકધારી આવ-જા કરતી રહે છે,
તો ય ક્યાં દેખાય છે પગલાં હવાનાં?

જે કશું મનમાં હો, બોલી નાખવાનું,
આમ કચવાતે જીવે શું જીવવાના?!

ચાહવાની રીત એની છે અનોખી,
દૂરથી જોયા કરે છે સાવ છાના.

આંખમાં દેખાય છે એ પૂરતું છે,
હોય બીજા શા પુરાવાઓ વફાના?

બંધ બાજી ક્યાં સુધી રમતા રહીશું?
મૂક ને ડર હારવાનો, ખોલ પાનાં.

છે જરુરી છાપ શી છોડી જશો એ,
આજ આવ્યાં, કાલ તો પાછા જવાનાં!

: હિમલ પંડ્યા himal pandya

Shailesh heena

#Riya pandya#

read more
 #riya pandya#

Nikunj Sharma

Milind Pandya

read more
कभी न कभी तो ये बात होगी
मेरी खुदा से
कि मेरे मन में  ऐसा ही कुछ हो सकता है
जैसा उसमे है

(एक अकेला) Milind Pandya
loader
Home
Explore
Events
Notification
Profile