Find the Latest Status about meri kashti waha dubi jaha pani kam tha from top creators only on Nojoto App. Also find trending photos & videos about, meri kashti waha dubi jaha pani kam tha.
imran pathan
કદમમાં કોઇના એક જ ઇશારે દિલ ધરી બેઠા, બહુ સસ્તામાં જીવનનો અમે સોદો કરી બેઠા. તમે કે ઝુલ્ફ કેરી જાળ રસ્તે પાથરી બેઠા, અમે કેવા કે જાણી જોઇને બંધનને વરી બેઠા. પડી’તી પ્રેમમાં કોને વિજય અથવા પરાજયની ! અમારે પ્રેમ કરવો’તો, તમારાથી કરી બેઠા. કરીએ કાકલૂદી એટલી ફૂરસદ હતી ક્યારે, તકાદો દર્દનો એવો હતો કે કરગરી બેઠા. હતી તોરી કંઇ એવી તબિયત કે જીવનપંથે, ગમે ત્યારે જીવી બેઠા, ગમે ત્યારે મરી બેઠા. અમે કે નાવને મઝધારમાં વ્હેતી મૂકી દીધી, તમે કાંઠો નિહાળી નાવને ત્યાં લાંગરી બેઠા. કદી બદનામ ગભરૂ આંખ ના થઇ જાય એ બીકે, ઝખમને ફૂલ સમજીને જિગરમાં સંઘરી બેઠા. અમારું ધ્યેય છે, બરબાદને આબાદ કરવાનું, અમે એ કારણે ખંડેરમાં આંખો ભરી બેઠા. અમારા ને તમારા પ્રેમમાં ખૂબ જ તફાવત છે, અમે ‘રૂસ્વા’ બની બેઠા, તમે ‘રૂસ્વા’ કરી બેઠા. રૂસ્વા’ મઝલુમી ©imran pathan #kashti
love you zindagi
काश के उसका कहीं जिया न लगे गर जिया लगे तो फिर कहीं दिल न लगे..!!! ✍️वकील साहब ©love you zindagi #kashti #kash #जिया #dil #love
Madhu Arora
White जीवन में पानी अमूल्य है, अनमोल है, बेहद कीमती है..... बस उम्मीदों पर नहीं फिरना चाहिए...…!! मधु अरोरा 🤪🤪🤪 ©Madhu Arora #Jindagi #hindi #thought #pani