Nojoto: Largest Storytelling Platform

New rk hand embroidery Quotes, Status, Photo, Video

Find the Latest Status about rk hand embroidery from top creators only on Nojoto App. Also find trending photos & videos.

    LatestPopularVideo

Krishna

rk #Quotes

read more

Shruti Rathi

RK

#RK

read more
ભગવાન તમને શીખવે છે કે

જે થાય એની પાછળ કંઇક કારણ હોઇ છે - કૃષ્ણ

કોઈ પણ પરિસ્થિતિમાં હાર ન માનો - રામ

જ્યારે તમે કંઈ પણ પ્રાપ્ત કરો ત્યારે પણ નમ્ર બનો - હનુમાનજી

આત્મનિયંત્રણ એ સંપૂર્ણ જીવન જીવવાની ચાવી છે - મહાદેવ

બીજા માટે સારું કરવાનું ક્યારેય બંધ ન કરો - વિષ્ણુ

©RK #RK

RK

#RK

read more
સફળતા હંમેશા સમય માંગે છે
 અને સમય હંમેશા ધીરજ...🎯

©RK #RK

RK

#RK

read more
નમતી ડાળને કારણ વિના કાપી નાખી પછી છાયડા ની ખોજ માં આખી જિંદગી કાઢી નાખી..!

©RK #RK

RK

#RK

read more
જેટલો મોટો વિશ્વાસ એટલો જ મોટો વિશ્વાસઘાત,
 જેના સાથે તમે જેટલો ઊંડો સંબંધ બાંધશો એ માણસ સિવાય બીજા કોઈ પાસે તમને દુઃખી કરવાની ક્ષમતા નથી હોતી..!!

©RK #RK

RK

#RK

read more
માટી તણું સગપણ રાખવું વાતમાં થોડું ગળપણ રાખવું,
 કરો ટીકા કોઈ બીજાની એ પહેલાં જાત સામે દર્પણ રાખવું...!!

©RK #RK

RK

#RK

read more
ગમ તું ના રાખ, ગમતું રાખ,
 આ જીવન છે, આજીવન નથી..!!

©RK #RK

Ashok Topno

Yogesh Tawar

#hand

read more
loader
Home
Explore
Events
Notification
Profile