Find the Latest Status about टॉपर्स कॉपी from top creators only on Nojoto App. Also find trending photos & videos about, टॉपर्स कॉपी.
KHEMPAL SISODIYA MOTIVATIONAL
जब लोग आपका कॉपी करने लग जाए तो समझ लेना आप ब्रांड बन चुके है। . . . #trendingreels #virelreels explorepage✨ #मोटिवेशनल
read moreRam
कई टॉपर्स में भय का मनोविकार और जीवन के प्रति घबराहट भरा दृष्टिकोण होता है । #Motivational
read moreMahesh Patel
*જે લોકો પોતાના પરિવાર* *માટે 23 વર્ષ થી 56 વર્ષ* *કમાવવા માં વ્યસ્ત રહે છે* *આજે તેમને સમર્પિત છે* *આ નાનકડી રચના* *કેવી રીતે 23 વર્ષ થી 56 વર્ષ* *ની આ સફર પુરી કરી* *ખબર જ ના પડી* 😔 *શુ પામ્યા શુ ગુમાવ્યું* *ખબર જ ન પડી* 😒 *બચપણ ગયુ* *ગઈ જવાની* *ક્યારે પ્રોઢઃ થયા* *ખબર જ ના પડી* 🤔 *કાલ સુધી તો દીકરો હતો,* *ક્યારે સસરો થયો* *ખબર જ ના પડી* 😊 *કોઈ કહેતું ડફોળ છે* *કોઈ કહતું હોશિયાર છે* *શુ સાચું હતું* *ખબર જ ના પડી* 😉 *પહેલા માં બાપ નુ ચાલ્યું* *પછી પત્ની નુ ચાલ્યું* *પછી ચાલ્યું છોકરાઓ નુ* *મારું ક્યારે ચાલ્યું* *ખબર જ ના પડી* 😀 *દિલ કહે છે હજુ જવાન છુ,* *ઉમ્ર કહે છે સાવ નાદાન છુ* *બસ આ જ ચક્કર માં કયારે* *પગ ઘસાઈ ગયા* *ખબર જ ના પડી 😱* *વાળ જતા રહ્યા* *ગાલ લબડી ગયા* *ચશ્માં આવી ગયા* *કયારે સુરત બદલાઈ ગયી* *ખબર જ ના પડી 🧖🏽♂️* *કાલ સુધી કુટુંબ જોડે હતા* *કયારે કુટુંબ વિખરાયો* *કયારે નજીક ના દૂર ગયા* *ખબર જ ના પડી 😒* *ભાઈ બહેન સગા સબંધી* *ટાણે ત્યોહારે ભેગા મળે* *ક્યારે ખુશ થઈ ઉદાસ જિંદગી* *ખબર જ ના પડી 😊* *જીંદગી ને જી ભરી જીવી લે* *પછી ન કહેતો કે............* *ખબર જ ના પડી*🙏 👏🏻🌹👏🏻 _*પોતાના ખિસ્સામાંથી ૫૦ ₹. ની નોટ પડી જાય તો રઘવાયો બની જનારો 'માણસ' પોતાના જીવનમાંથી ૫૦ વર્ષ નીકળી ગયા હોય, તો ય પરિવર્તિત થતો નથી ! છે ને કરૂણતા !*_ _*સ્મશાનનું સિક્યુરીટીનું ચેકીંગ એટલું કડક અને જોરદાર હોય છે ને સાહેબ કે ના પૂછો વાત ! અરે, પૈસા તો બહુ દુરની વાત છે, શ્વાસ પણ સાથે લઈને નથી જવા દેતા ! ભલે ને પછી તમારી ગમે તેટલી મોટી કે ઉપર સુધી ઓળખાણ જ કેમ ના હોય !*_ _*જીવન ની ગાગર પર બેઠો સમયનો કાગડો, દિવસ-રાત ઉંમર ને પી રહ્યો છે ! 'ને માણસ સમજે છે : હું જીવી રહ્યો છું !!*_ _*માણસ નીચે બેઠો બેઠો પૈસા અને સંપત્તિ ગણે છે : કાલે આટલા હતા 'ને આજે આટલા વધ્યા ! અને ઉપરવાળો હસતાં હસતાં માણસના શ્વાસ ગણે છે : કાલે આટલા હતા 'ને આજે આટલા બચ્યા !!*_ _*ચાલો, જીવન જે "શેષ" બચ્યું છે,*_ _*તે "અવશેષ" બની જાય તે પહેલા*_ _*તેને "વિશેષ" બનાવી લઈએ !*_ *"પાસબુક" અને "શ્વાસબુક" બંને ખાલી થાય ત્યારે ભરવી પડે છે !* *"પાસબુક" ને "રકમથી", અને* *"શ્વાસબુક" ને "સત્કર્મથી"* 🌹 *એટલે જ* ```એકબીજાનું માન રાખો``` ```ભૂલોને ભૂલી જાવ.``` ```ઈગો ને એવોઇડ કરો.``` ```જિંદગી જેટલી બચી છે, હસતાં હસતાં પુરી કરો. *નમ્ર વિનંતિ છે : એકવાર નહીં પણ વારંવાર વાંચજો જીવનમાં ઉતારવા લાયક વાત છે.. ©Mahesh Patel सहेली.. कॉपी.. लाला...
सहेली.. कॉपी.. लाला... #Shayari
read more