Find the Latest Status about happy birthday salman khan from top creators only on Nojoto App. Also find trending photos & videos about, happy birthday salman khan.
writer Devang Limbani
સુંદરતા હંમેશાં તમારાં ચહેરા પર સજેલી રહે, ખુશી હંમેશાં તમારાં જીવનને મહેકાવતી રહે. હેપ્પી બર્થ ડે ટુ યુ” ખુશીમાં વીતે તમામ દિવસો દરેક રાત સુહાની હોય જે તરફ પણ તમારા પગ પડે એ તરફ ફૂલોનો વરસાદ હોય. Happy Birthday જન્મદિનના આ શુભ અવસરે, આપું શું ઉપહાર તમને, બસ પ્રેમથી સ્વીકારી લેજો, ઘણો બધો પ્રેમ. તમને જન્મદિનની શુભેચ્છા. DR Priyanka Limbani ©writer Devang Limbani happy birthday