Nojoto: Largest Storytelling Platform

New shayari gujarati love romantic shorts Quotes, Status, Photo, Video

Find the Latest Status about shayari gujarati love romantic shorts from top creators only on Nojoto App. Also find trending photos & videos about, shayari gujarati love romantic shorts.

  • Popular
  • Latest
  • Video
5432fe71dfd45d664d2ea41d93b69b8e

Rajendrasinh Padhiyar

ભૂલ કરી હોય તો કબૂલી લેવું સારુ કારણ કે ભુલ ને ગમે તેટલી ફેરવો
એ સત્ય સામે નહિ ટકી શકે...

©Rajendrasinh Padhiyar #gujarati #Shaayari #gujarat 
#Love
ae281e7236e765ca29f2dfe31ac8c050

kudecha lalji

#gujarati #gujju #gujrati #gujarat #Gujar #Love #kudecha_Lalji
#

#BelieversTalk
535fc0e4afa2ec4b532fed13e022697f

hirpara amit

મનાવી શકું હર પળ તને એટલી તારી કિંમત છે મને,
અપનાવી શકે હર પળ મને એટલી તારી હિંમત છે!  #gujarati #yqmotabhai #yqgujarati #gujaratiquotes #gujrati #love #life #prem
47f2966575f5e92b34e45dbd92e1b7ff

Manoj Prajapati Mann

#OpenPoetry કડકડતી પરોઢીયા ની ઠંડી માં 
તારી આંગળી નો સ્પર્શ યાદ આવે છે,
તારા એક સ્પર્શ એ મારા આખાય તન ની
 ધ્રુજારી યાદ આવે છે #romantic #Gujarati #shayari

romantic Gujarati shayari

5 Love

d9db8fe436f1d328bc473de4f61db2a6

Shiv prakash Baudh

तुमसे कितनी मोहब्बत करते हैं।
बयां नहीं कर पाते...!
तुम ही समझ जाओ न की 
हम तुम्हें कितना चाहते हैं।

©Shiv prakash Baudh
  love shayari romantic shayari #shorts# Nojoto

love shayari romantic shayari #Shorts# Nojoto #ज़िन्दगी

800 Views

74a00a99647608831f4aa006c5aaf48e

Panchal Jignesh

#gujarati #gujarat #love #forher
535fc0e4afa2ec4b532fed13e022697f

hirpara amit

જીવનમાં હાર તો સામાન્ય હોય છે,
પણ જીત હંમેશાં અસામાન્ય હોય છે.  #yqgujarati #yqmotabhai #motabhai #gujju #gujjuquotes #gujaratiquotes #gujarati #gujarat
535fc0e4afa2ec4b532fed13e022697f

hirpara amit

મને આ અદ્ભુત રાત ગમે છે. 
મને અહીંની નિરાંત ગમે છે. 
મને નિરાળી અહીંની વાત ગમે છે. 
ભેદભાવ વગરની અહીંની જાત ગમે છે.
એટલે તો કહું છું મને આ ગુજરાત ગમે છે.  #gujarati #yqmotabhai #yqgujarati #gujarat #1stmay
#yqgujrati #gujju #ગુજરાત_સ્થાપના_દિવસ

#gujarati #yqmotabhai #yqgujarati #gujarat #1stmay #yqgujrati #gujju #ગુજરાત_સ્થાપના_દિવસ

0 Love

953e6c7d149ab6fa336e03a7cb996e2b

Prince Parajapti

એક કારણ તો દે એ ખુદા આશિક ને સમજદાર કેહવા નું
કારણ કે આ દુનિયા પાગલ કરીકે નું અમને ઉપનામ આપે છે

©Prince Parajapti #gujrati #gujarati #gazal #shayri #gujju #aashiq #gujarat #gujarati_sahitya 

#mentalHealth
893e69353d23ef51874a08243e0f32f2

sam90

દિલ દુઃખી છે છત્તા બહાર ખુશ રહેવુ પડે છે, કોઈ પૂછે કેમ છે તો મઝામા કહેવુ પડે છે....

©sam90
  #Gulaab #shayaari #gujarati #gujarat #gujaratiquotes
loader
Nojoto: India's Largest Storytelling Platform

Install Nojoto AppGet upto ₹ 100 Cash

Home
Explore
Events
Notification
Profile