Nojoto: Largest Storytelling Platform

New anee master Quotes, Status, Photo, Video

Find the Latest Status about anee master from top creators only on Nojoto App. Also find trending photos & videos about, anee master.

    PopularLatestVideo

The Anee

સ્પર્ધા નું જીવન સમાપ્ત થયું હવે જીવન ની સ્પર્ધા શરૂ થઈ #Anee

The Anee

is duniya me sabki apni apni daud hai,, 
Garib aadmi roti kamane ke liye daudta hai aur amir aadmi roti hazam karne ke liye daudta hai. !!! #Anee

Anyka Anne

anyka anee

read more
mute video

Anyka Anne

anyka anee

read more
mute video

The Anee

#Anee Patel #વિચાર

read more
જેમ પતંગ અને દોરી એવી આપડા બેની જોડી 💑 😘 #Anee Patel

The Anee

#Anee Patel #વિચાર

read more
ચાહવા વાળા ને સાચવી લેજો બાકી આંગળી ચીંધવા વાળા તો ઘણા મળશે... #Anee Patel

The Anee

#Anee Patel #વિચાર

read more
અતિ હંમેશા વૃષ્ટિ જ સર્જે છે... 
અતિ પ્રેમ, નફરત, સ્નેહ, લાગણી, દયા, દુવા.

અતિ =વૃષ્ટિ #Anee  Patel

The Anee

#Anee Patel #વિચાર

read more
બાળપણ માં લંગળી દાવ અને આંધળો પાટો,
આજે શીખવે પાઠ અનોખો!!
લંગાળી દાવ માં એક પગે ચાલતા ને આંધળા પાટા માં આંખો બંધ રાખતા!!
આજે બે પગે રસ્તો ભુલાય અને બે આંખે ઝાંખું દેખાય.. #Anee Patel

The Anee

#Anee Patek

read more
સંબંધ સાચવવા બન્ને બાજુ સરખા પ્રયાસ જોઈએ, એક નમે અને બીજુ ન ખમે તો એ તિરાડ કોઈ દી ન ભરે #Anee Patek

The Anee

#Anee Patel

read more
જિંદગી ની પરીક્ષા માં ઠોકરો ખાવી એના કરતા પરીક્ષા ની જિંદગી માં ઉલઝવું સારૂ હતુ. #Anee Patel
loader
Home
Explore
Events
Notification
Profile