Find the Latest Status about i miss my hubby quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about, i miss my hubby quotes.
mahmud MM
White रातों में तेरी ही खो आब देख ता हूं और दिनों में भी जवाब देख ता हूं ©mahmud MM I miss my
I miss my #Love
read moreKIRAN CHUDASAMA
White તું મારો દરિયો ને કાંઠોય તું. તું આખો દરિયોને છાંટોય તું. તારી નજર છે કદરનુ મલમ. દિલ માં ફસાયો એ કાંટોય તું. હર એક જન્મથી માંગી કસમથી. ત્યારે મળી આવડી દોસ્તી.. જીવવામાં જોડે પણ શ્વાસ ના છોડે. ત્યારેય સાથે જવુ હોંશથી. ઝીલવા છે જાદુ ભરેલા સપનાઓ ચારેય આંખે. દુનિયાને કહેવા દે ઘેલા. એનો ભરમ એ જ રાખે. એના સવાલોને કાનો ના ધરતો. ક્યારેક દેશું જવાબો. એકબીજાને જ દેવાના થાશે. આ જિંદગીના હિસાબો હર એક જનમથી.માંગી કસમથી. ત્યારે મળી આવી દોસ્તી. જીવવામાં જોડે પણ શ્વાસ ના છોડે. ત્યારે સાથે જવુ હોંશથી. તું મારો દરિયો ને કાંઠોય તું. તું આખો દરિયોને છાંટોય તું. ©KIRAN CHUDASAMA I miss you my dear friend #sad_shayari
I miss you my dear friend #sad_shayari #શાયરી
read more