Nojoto: Largest Storytelling Platform

New પ્રેમવાળી ગુડ મોર્નિંગ Quotes, Status, Photo, Video

Find the Latest Status about પ્રેમવાળી ગુડ મોર્નિંગ from top creators only on Nojoto App. Also find trending photos & videos.

Solanki

#sad_quotes ગુડ મોર્નિંગ શાયરી

read more
White જો સાહેબ
ચિંતા માં રહેશો તો ખુદ બળશો 
પણ
બિન્દાસ રહેશો ને તો દુનિયા બળશે....

Good morning....😊😊

©Solanki #sad_quotes  ગુડ મોર્નિંગ શાયરી

Dinesh Lodha

#sad_quotes ગુડ મોર્નિંગ શાયરી

read more
White જે ક્ષણે તમે ઈશ્વર સિવાય કોઈનો ભરોસો નથી રાખતા, તે જ ક્ષણેથી તમે શક્તિમાન બની જાઓ છો. તમારી બધી નિરાશા ગાયબ થઈ જાય છે.
🌻 good morning🌻

©Dinesh Lodha #sad_quotes  ગુડ મોર્નિંગ શાયરી

Dinesh Lodha

#sad_quotes શાયરી પ્રેમ સંબંધ શાયરી ગુડ મોર્નિંગ શાયરી બેસ્ટ ગુજરાતી શાયરી

read more
White *માણસ સફળતા મેળવવા માટે રાત દિવસ મહેનત કરે છે, અને આ દુનિયા છેલ્લે એટલુ જ કહે છે એ તો એના 😓 નસીબ હતા એટલે...*
 
         *Good morning*
          *જય દ્વારકાધીશ*

©Dinesh Lodha #sad_quotes   શાયરી પ્રેમ સંબંધ શાયરી ગુડ મોર્નિંગ શાયરી બેસ્ટ ગુજરાતી શાયરી
loader
Home
Explore
Events
Notification
Profile