Find the Latest Status about rk digital solutions from top creators only on Nojoto App. Also find trending photos & videos.
RK
કોણ દિલથી ચાહે છે એ ગુગલ નહીં કહે. કોણ સાથ નિભાવશે? એ ગુગલ નહીં કહે. શ્વાસો ગણાવશે આખા મલકના કોણ ખરેખર જીવાડે છે એ ગુગલ નહીં કહે. ક્યારે સૂવું, ક્યારે ઉઠવું પૂછી શકીએ પણ સ્વપ્ન ક્યારે આવે એ ગુગલ નહીં કહે. ઉપર ઉપરના સઘળા વ્યવહારો કહેશે પણ મનમાં શું ચાલે છે એ ગુગલ નહીં કહે. સાથે છું કહીને પણ જેઓ સાથે નથી,એ છે કોની સાથે એ ગુગલ નહીં કહે. સંબંધને મન ભરી માણી લેજો,કોણ તમારી રાહ જુએ છે એ ગુગલ નહીં કહે...🎯 ©RK #RK
RK
કોણ દિલથી ચાહે છે એ ગુગલ નહીં કહે, કોણ સાથ નિભાવશે એ ગુગલ નહીં કહે, શ્વાસો ગણાવશે આખા મલકના કોણ ખરેખર જીવાડે છે એ ગુગલ નહીં કહે, ક્યારે સૂવું, ક્યારે ઉઠવું પૂછી શકીએ પણ સ્વપ્ન ક્યારે આવે એ ગુગલ નહીં કહે, ઉપર ઉપરના સઘળા વ્યવહારો કહેશે પણ મનમાં શું ચાલે છે એ ગુગલ નહીં કહે, સાથે છું કહીને પણ જેઓ સાથે નથી એ છે કોની સાથે એ ગુગલ નહીં કહે, સંબંધને મન ભરી માણી લેજો કોણ તમારી રાહ જુએ છે એ ગુગલ નહીં કહે...🎯 ©RK #RK
RUPESH KUMAR PANDEY,(poet/social activist)
तुम कितना कमाते हो........... यहीं आज की सच्चाई हैं.......... कोई नहीं देखता आज कल........ तुम्हारे अंदर कितनी अच्छाई हैं..... ©RUPESH KUMAR PANDEY,(poet/social activist) #rk ki diary
#RK ki diary
read moreShivam jain
digital knowledge tips #viral #Trending Knowledge #DigitalArt #tech Life #Motivational
read more