Nojoto: Largest Storytelling Platform

New nojoto youtube Quotes, Status, Photo, Video

Find the Latest Status about nojoto youtube from top creators only on Nojoto App. Also find trending photos & videos about, nojoto youtube.

    LatestPopularVideo

Vishal Zaveri

Autumn છોડી દો કોશિશ વ્યક્તિ ને ઓળખવાની અહીં હિસાબ થી બદલે છે નકાબ

પોતાના ગુનાહો પર સો પરદા નાંખી, કહે છે જમાનો છે ખરાબ ...

©Vishal Zaveri #viral #story #MereKhayaal #recent #nojoto #youtube #yourquotemine #findingyourself

Vishal Zaveri

viral sad Feel nojoto youtube yourquotemine story find

read more
વ્યક્તિત્વ એવું બનાઓ કે 
તમારી ગેરહાજરી, 
એ શાંતિ નહીં.. પરંતુ ખામી લાગે...

હું મારું વ્યકિતત્વ 
એવું છોડીને જઈશ કે..
મારી ગેરહાજરી એ 
તમને ખામી લાગશે...

©Vishal Zaveri #viral #sad #Feel #nojoto #youtube #yourquotemine #story #find

mr_aone_classes

Jaideep Singh

Shayari nojoto#Youtube #विचार

read more

Vishal Zaveri

હું એટલું જ જાણું છું કે 
હું કશું જ જાણતો નથી.

©Vishal Zaveri #attitude #sarcasm #Knowledge #Fact #Facebook #insta #nojoto #youtube #yourquotemine

Vishal Zaveri

જ્ઞાન એટલે 
આપણે શું કરી એ એનું ભાન, 
ને ભાન એટલે 
ક્યારે શું ન કરવું એનુ જ્ઞાન....

©Vishal Zaveri #viral #nojoto #youtube #yourquotemine #deepanddark #deepthought #deepimpact

Vishal Zaveri

નિયમ અને શિસ્ત આ બેય એવા અનાથ દિકરા છે. 
જેને જન્મ આપવા વાળા ઘણા છે પણ પાલન ક૨વા વાળુ કોઈ નથી.

©Vishal Zaveri #Life #viral #deepanddark #deepimpact #sarcasm #nojoto #youtube #yourquotemine

Vishal Zaveri

માવતર નું ઘડપણ જ્યારે બાળપણ બની જાય ત્યારે સંતાનોએ બાળપણ મૂકી માવતર બનવાનું હોય છે .

©Vishal Zaveri #life #experience #viral #Nojoto #youtube #yourquotemine #Family

Vishal Zaveri

માણસ કેવો છે 
એ અભિપ્રાય તમે કેવા માણસ પાસે થી લ્યો 
તેના પર આધાર છે.

ચાંચ ડૂબે તોજ પીવાય છે 
આ જીવન અનુભવ વગર ક્યાં જીવાય છે

©Vishal Zaveri #experience #Life #viral #nojoto #youtube #yourquotemine #sarcasm

Vishal Zaveri

સબ અપને સે લગતે હૈ
પર કોઈ અપના નહિં હૈ
ના બાતો સે, ના ઈરાદો સે, ના ઝજબાતો સે...
આપને સામને વાલો કે 
10 કામ મે સે 9 કામ કર દીયે
પર એક કામ નહીં કીયા
તો વો આપકા 1 કામ નહીં કીયા
વો દેખેગા 
જો 9 કામ કીયે વો નહીં દેખેગા..
મુજે કયા .? જીંદગી જીને કે લીયે આયે હૈ
જી કે ચલે જાયેંગે
બસ છોડ જાયેંગે બહોતસારી યાદેં...

©Vishal Zaveri #Hindi #viral #Feel #nojoto #youtube  #yourquotemine 
#sad
loader
Home
Explore
Events
Notification
Profile