Find the Latest Status about Good Night શાયરી from top creators only on Nojoto App. Also find trending photos & videos.
Dinesh Lodha
White *સારો વ્યવહાર" અને "સારી ભાષા* *"ફિક્સ ડિપોઝિટ" સમાન છે... સમય જતાં "મૂડીની સાથે" વ્યાજ પણ *આપી જાય છે...!!* *🌼શુભ રાત્રિ 🌼* *જય દ્વારકાધીશ* ©Dinesh Lodha #Thinking Good Night શાયરી
#Thinking Good Night શાયરી
read moreNikul
White * *`નિંદા કરનારી વ્યકિત સજ્જન ને બદનામ કરી શકે પણ પોતે “સજ્જન” ન બની શકે...`* *`🌞 Good morning 🌞`* ©Nikul #Thinking Good Night શાયરી શાયરી દોસ્તી સંબંધ શાયરી ગુડ મોર્નિંગ શાયરી યાદ ની શાયરી SEJU SEJAL Jatin Chaudhari
#Thinking Good Night શાયરી શાયરી દોસ્તી સંબંધ શાયરી ગુડ મોર્નિંગ શાયરી યાદ ની શાયરી SEJU SEJAL Jatin Chaudhari
read moreRoyal Rajput King
White લવ શાયરી (ગુજરાતી શાયરી લવ) love shayari gujarati તને જોવા ઇચ્છું છું, શાયદ તને પ્યાર કરૂ છું કાલ સુઘી તને ઓળખતી નહોતી. ૫રંતુ આજે તારો જ ઇંતિજાર કરૂ છું I Love You.... દીકુ મારો શ્વાસ ૫ણ તારા શ્વાસમાં ભળી જાય છે. જયારે તારા હોઠ મારા હોઠોને ચુંમી જાય છે. _ I Love You.... ©Royal Rajput King #Thinking રોમેન્ટિક શાયરી યાદ ની શાયરી સંબંધ શાયરી શાયરી પ્રેમ શાયરી સાથે શુભકામના
#Thinking રોમેન્ટિક શાયરી યાદ ની શાયરી સંબંધ શાયરી શાયરી પ્રેમ શાયરી સાથે શુભકામના
read moreRaju Lathiya
કુંપળો રડે છે, જ્યારે ડાળી પરથી પાંદડું પડે છે, હોય છે અમુક ડાળીઓ જે રોજ નડે છે. ©Raju Lathiya # શાયરી પ્રેમ# બેસ્ટ ગુજરાતી શાયરી# યાદ ની શાયરી# સંબંધ શાયરી# લવ શાયરી#
# શાયરી પ્રેમ# બેસ્ટ ગુજરાતી શાયરી# યાદ ની શાયરી# સંબંધ શાયરી# લવ શાયરી#
read moreTalpada Mahesh
White दिल की बात प्यार का तोफा हर किसी को नहीं मिलता ये वो फूल है हर बाग में नहीं खिलता इस फूल को कभी टूटने मत देना कयोंकि टूटा हुआ फूल दुबारा नहीं खिलता ©Talpada Mahesh #Thinking શાયરી પ્રેમ સંબંધ શાયરી યાદ ની શાયરી છોકરી ની શાયરી લવ શાયરી
#Thinking શાયરી પ્રેમ સંબંધ શાયરી યાદ ની શાયરી છોકરી ની શાયરી લવ શાયરી
read moreRathod Ravi
a-person-standing-on-a-beach-at-sunset કલેજા એક પડી ગયો ને ©Rathod Ravi #SunSet Good Night શાયરી જિગરી દોસ્ત શાયરી શાયરી પ્રેમ Sushant Singh Rajput
#SunSet Good Night શાયરી જિગરી દોસ્ત શાયરી શાયરી પ્રેમ Sushant Singh Rajput
read moreYuvraj Koli
a-person-standing-on-a-beach-at-sunset हर दर्द को सहना भी अब आदत बन गई है। ©Yuvraj Koli #SunSet Good Night શાયરી
#SunSet Good Night શાયરી
read moreYuvraj Koli
Unsplash मोहब्बत में हार कर 💔 भी जीत जैसी फीलिंग होती है 🏆💖। ©Yuvraj Koli #snow Good Night શાયરી
#snow Good Night શાયરી
read moreप्रकाश " प्रिये"
સનમ તમે દીધેલા,જખમ મને ગમે છે. પસંદ છે છટાઓ, લઢણ મને ગમે છે. અમર નથી જ કોઈ બધા મરી જવાના સત્ મારગે થયેલું મરણ મને ગમે છે સદાય હાર મારી, તમે ગયા છો જીતી છતાં હારથી મળેલું વલણ મને ગમે છે. કદમ કદમ બિછાવ્યું દિલ રસતે તમારા ઠોકર તમે જો મારી ચરણ મને ગમે છે. કદી ન ચાહી કોમલ, રાહ જિંદગીની 'પ્રિયે ' જો સાથ ચાલે કઠણ મને ગમે છે. ©प्रकाश " प्रिये" #snow બેસ્ટ ગુજરાતી શાયરી સંબંધ શાયરી રોમેન્ટિક શાયરી શાયરી પ્રેમ યાદ ની શાયરી #શાયરી #ગુજરાતી #ગઝલ
snow બેસ્ટ ગુજરાતી શાયરી સંબંધ શાયરી રોમેન્ટિક શાયરી શાયરી પ્રેમ યાદ ની શાયરી #શાયરી #ગુજરાતી #ગઝલ
read more