Find the Latest Status about mummy papa anniversary quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about, mummy papa anniversary quotes.
RjSunitkumar
કોઈકે સોનું આપ્યું તો કોઈકે ચાંદી આપી કોઈકે તો વળી બધીજ સંપત્તિ આપી દીધી પણ પિતા એ કોઈ દીકરાના ઘરને વસાવા પોતાની અમુલ્ય રોનક જ આપી દીધી.. ©RjSunitkumar #Papa
RjSunitkumar
એક પિતા તેની દીકરી માટે ૨૫ વર્ષનો એટલી સંપત્તિ વાળો છોકરો શોધી રહ્યા છે જે સંપત્તિ મેળવવા ખુદ ને ૫૦ વર્ષ લાગ્યા હોય પણ ઇજ સંપત્તિ એ ૨૫ વર્ષના છોકરા પાસે હોવી જોઈએ.. ©RjSunitkumar #Papa