Find the Latest Status about શાયરી પ્રેમ from top creators only on Nojoto App. Also find trending photos & videos.
प्रकाश " प्रिये"
સનમ તમે દીધેલા,જખમ મને ગમે છે. પસંદ છે છટાઓ, લઢણ મને ગમે છે. અમર નથી જ કોઈ બધા મરી જવાના સત્ મારગે થયેલું મરણ મને ગમે છે સદાય હાર મારી, તમે ગયા છો જીતી છતાં હારથી મળેલું વલણ મને ગમે છે. કદમ કદમ બિછાવ્યું દિલ રસતે તમારા ઠોકર તમે જો મારી ચરણ મને ગમે છે. કદી ન ચાહી કોમલ, રાહ જિંદગીની 'પ્રિયે ' જો સાથ ચાલે કઠણ મને ગમે છે. ©प्रकाश " प्रिये" #snow બેસ્ટ ગુજરાતી શાયરી સંબંધ શાયરી રોમેન્ટિક શાયરી શાયરી પ્રેમ યાદ ની શાયરી #શાયરી #ગુજરાતી #ગઝલ
snow બેસ્ટ ગુજરાતી શાયરી સંબંધ શાયરી રોમેન્ટિક શાયરી શાયરી પ્રેમ યાદ ની શાયરી #શાયરી #ગુજરાતી #ગઝલ
read moreAshok Kokani
Unsplash I love you ©Ashok Kokani I love you 💗 💗 💗 શાયરી પ્રેમ
I love you 💗 💗 💗 શાયરી પ્રેમ
read moreDinesh Lodha
White *માણસ સફળતા મેળવવા માટે રાત દિવસ મહેનત કરે છે, અને આ દુનિયા છેલ્લે એટલુ જ કહે છે એ તો એના 😓 નસીબ હતા એટલે...* *Good morning* *જય દ્વારકાધીશ* ©Dinesh Lodha #sad_quotes શાયરી પ્રેમ સંબંધ શાયરી ગુડ મોર્નિંગ શાયરી બેસ્ટ ગુજરાતી શાયરી
#sad_quotes શાયરી પ્રેમ સંબંધ શાયરી ગુડ મોર્નિંગ શાયરી બેસ્ટ ગુજરાતી શાયરી
read moreप्रकाश " प्रिये"
न दे आवाज मुझको में कही भी आ नहीं सकता। कहा हुं में किसी को हाले-दिल बता नहीं सकता। तराने हैं फसाने हैं कई आंसू बहाने हैं दिलों ने साज़ छेडे हैं मगर मैं गा नहीं सकता। कभी अल्फ़ाज़ सुनते ही बनाते थे तराने हम, सुनहरा दौर महफिल का वह वापिस ला नहीं सकता। गवा बैठे सभी वो पल थी जिन मे जिंदगी अपनी, हकीकत बेच कर भी पल वो वापस ला नहीं सकता। न जाने कौनसी मिलती हमे थी मौज यारी में, किसी भी लफ्ज़ मे उसको बताया जा नहीं सकता। नहीं तुम मानते हो पर हमें ये खींच लाती है, तुम्हारी सर्द आवाजें कभी भुला नहीं सकता। ©प्रकाश " प्रिये" #samay યાદ ની શાયરી શાયરી હિન્દી શાયરી પ્રેમ સંબંધ શાયરી ગુડ મોર્નિંગ શાયરી
#samay યાદ ની શાયરી શાયરી હિન્દી શાયરી પ્રેમ સંબંધ શાયરી ગુડ મોર્નિંગ શાયરી
read more