Find the Latest Status about જય બહુચર માં from top creators only on Nojoto App. Also find trending photos & videos.
Jagadish Thakor
મારી જીવવાની રીત થોડી અલગ છે, હું ઉમ્મીદ પર નહીં પણ મારી માં સધીની દયા પર જીવું છું ©Jagadish Thakor માં સધી સીકોતર સદા સહાયતે
માં સધી સીકોતર સદા સહાયતે
read moreDhruv Patel Dhruv Patel
White જય દ્વારકા ધીસ ©Dhruv Patel Dhruv Patel જય દ્વાર કા ધીરજ
જય દ્વાર કા ધીરજ
read moreBhavna Bhatt
White *જયારે કુદરત ના "તેડાં" આવે છે ને,* *ત્યારે કોઈના "છેડા” કામ નથી આવતા.* *શુભ સવાર જય ગણેશ.* ©Bhavna Bhatt #sad_qoute જય ગણેશ...#Nojoto
#sad_qoute જય ગણેશ...
read moreવિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી (તો શું?) હોય મુંજાતી માં તો શું? એની પાસે ન હોય પૈસા તો શું? માં ના નામે બધું લેવાય, પણ માં ને જ કામ ન આવે તો શું? માં ઘરમાં જ રહે બારે ન જવાય, પોતે બધા મન થાય ત્યાં રખડે તો શું? પોતાના સગાને ત્યાં જાય તો ખાલી હાથે, ભાઈ બંધ સાથે જાય તો બેંકના કાર્ડ સાથે તો શું? રોવે ચોધાર આંસુ છતી ગાડીઓ ને પૈસા હોવા છતાં, એક મહિને પાંચ હજાર એ જનેતાને ન આપે તો શું? માં એ કહ્યું કે જો આ તારા મામા છે બેટા, પણ મામા ને પણ મામા બનાવે તો શું? ©વિસામો (હિમાંશુ વઘારીયા) #માં #વિસામો #જીવનડાયરી
#માં #વિસામો #જીવનડાયરી
read moreAshok Kokani
જય ગીરનાર જય દર્તાત્રેય મહારાજ ©Ashok Kokani જય ગીરનાર સૂર્યદેવ સ્ટેટ્સ
જય ગીરનાર સૂર્યદેવ સ્ટેટ્સ
read moreAshok Kokani
જય ગીરનાર જય દર્તાત્રેય મહારાજ ©Ashok Kokani જય ગીરનાર પ્રેરણાત્મક વિચાર
જય ગીરનાર પ્રેરણાત્મક વિચાર
read moreGopal Dabhi
જય માં મેલડી માં તો માં છે અનાતી મોડું કોઈની ©Gopal Dabhi માં મેલડી Entrance examination
માં મેલડી Entrance examination
read more