Nojoto: Largest Storytelling Platform

Best સમાજને Shayari, Status, Quotes, Stories

Find the Best સમાજને Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 1 Stories

Jeetal Shah

#સમાજને સંસ્કૃતિ #Stars

read more
શીર્ષક - હુ મારા રસ્તે


હું મારા રસ્તે કહી ને આગળ ચાલતી થઈ આ જીંદગી,
એક વૃધ્ધ મા બાપ ને ભૂલી ચાલતી થઈ આ જીંદગી,

કહેવું હતું ઘણુ બધુ પણ કહી ના શકી આ જીંદગી,
પડછાયા બની જેણે જીવી આ જીંદગી,

નાના નાના પગલે ને ડગલે પર્વત બની આ ઢાલ બન્યા,
એટલે ક્યારેય રિસાણી ન હતી જીંદગી,

અને હવે ડગલે ને પગલે ઉંચી ખાઈ આને કાંટા
થી ભરી આ જીંદગી.

©Jeetal Shah #સમાજને સંસ્કૃતિ 

#Stars

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile