Nojoto: Largest Storytelling Platform

Best yqbestgujratiquotes Shayari, Status, Quotes, Stories

Find the Best yqbestgujratiquotes Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about yqbaba, est to ist, self esteem meaning in hindi, established meaning in hindi, esteemed meaning in hindi,

  • 3 Followers
  • 26 Stories

purvi Shah

અજાણી પણ
લાગે કેવી જાણીતી....
 સુંદર લખે,
સમજણ થી,
સ્નેહ વરસાવે સદા,
મીઠી વાતો માં,
હેત વરસે
કામના ચક્કર માં
શોખ ને ભૂલી
યાદ અપાવે,
ભૂલું જો લખવાનું
 આપી પોક....🥰🤗🥰
 Dedicating a #testimonial to Nisha Ahir
#motabhai #hyiku #purvishah #yqbestgujratiquotes #yqbaba #yqdidi #cutiepie

purvi Shah

Happy international dance day #purvishah #Nritya #yqmotabhai #hyiku #yqbestgujratiquotes #yqbaba #Happy international dance day

read more
રચે તાંડવ
મૃંદંગ નાદ પર
બ્રહ્માંડ ગાજે,
ઊર્મિ ધબકે
પગમાં અવતરે
થનગનાટ.  
ચંદ્ર ચમકે
લલાટ જાણે જ્યોતિ
લાવે પૂર્ણતા..   Happy international dance day
#purvishah #nritya #yqmotabhai #hyiku #yqbestgujratiquotes #yqbaba #happy international dance day

purvi Shah

કરી કૃપા ઈશ એ માંગવાનું કહ્યું, 
મે પણ માંગતા બધું જ માંગી લીધું....
વિચાર આવ્યો આખર મને, 
તને આપ્યાં બાદ ઈશ પાસ શું  હશે બચ્યું?.... #purvishah #yqquotes #yqmotabhai #yqbestgujratiquotes #yqbaba #yqdidi #ગુજરાતી

purvi Shah

બોલતા મને શીખવ્યું જેને,તેના વિશે હું થોડું કહું...
અભિમાને જીવતા કરી મને,તેના પર હું ગર્વ કરું....
પરિસ્થિતિમાં લડતા કરી ,તેના માટે હું ફિકર કરું ..
પગ પર ઊભી કરી મને,તેના પડખે હું ઊભી રહું...
પથ્થર માંથી ઘડી મને,તેનો આભાર હું માનતી રહું...
થાય અછત શબ્દોની મને, જીવનભર હું કેહતી રહું...
 Few lines dedicate to my papa
#yqmotabhai #yqbestgujratiquotes  #purvishah #fatherlove #yqgujrati #daddy #yqbaba #yqdidi

purvi Shah

ઉંમર તો એક આંકડો જ રહ્યો મારે મન...
એક બાળક વસે છે આજ ભી મારે મન...
જતું તો હું જર - જમીન ભી કરી દવ,પણ
એક ચોકલેટ આજભી અડકે છે મારે મન....
ગાડી નો શોખ તો ક્યારેય રહ્યો નહિ,પણ
કાગળ ની હોડી આજભી તરે છે મારે મન....
વ્યસ્ત છું વાર્તા ઘડવામાં દિવસ રાત,પણ
દાદી ની વાર્તા આજભી સાંભરે છે મારે મન...

HAPPY CHILDREN DAY #purvishah #childrenday #yqgujarati #yqmotabhai #yqbaba #yqbestgujratiquotes #kids

purvi Shah

શુભ વિચારી,
કરીએ શરૂઆત,
આજ લાભની.. 
જ્ઞાન વધાવી,
લાવી એ સમજણ
સાચા લાભની...
હે... માં શારદા,
કૃપા રાખજે સદા
હાથ મુકીને... 
 #લાભપાંચમ #yqmotabhai #yqgujarati #yqbabaquotes #purvishah #yqbestgujratiquotes  #hyiku

purvi Shah

#yqdiwali #yqmotabhai #purvishah #hayiku #હાઈકુ #દિકરી #yqgujarati #yqbestgujratiquotes

read more
પગલાં પાડી,
રુમ ઝૂમ કરતી
આવી ઘરમાં
બની ને લક્ષ્મી.....
લાવી બંધ મુઠ્ઠીમાં
ભેટ ખુશીની.....
મારા આંગણે,
જાણે આવી રંગોળી
રોશની બની...
મિસરી જેવી,
વાતો કરે મીઠડી
આવી દિવાળી,
હું માણું રોજ....
વરસે એક વાર
તમે માણજો....

HAPPY DIWALI🪔🪔🪔 #yqdiwali #yqmotabhai #purvishah #hayiku #હાઈકુ #દિકરી #yqgujarati #yqbestgujratiquotes

purvi Shah

ક્યારેક ઇન્દ્રિયોની મોહ માં આવી ને.....
ક્યારેક અહંકાર ના રંગ માં  રંગાઈ ને....
ક્યારેક ક્રોધ ની આગમાં બળી જાય ને...
ક્યારેય રંજ થી કોઈ નારાજગી રાખી ને.. 
મારા થકી ,મારા વર્તન થકી, મારી વાણી થકી,
જો કોઈ જીવ નું દિલ  દુભાયું હોય
આ સવંત્સરી પર્વ માં સમગ્ર સૃષ્ટિ ના જીવો ને...
મન ,વચન અને કાયા થી ક્ષમા માગું છું.
PURVI SHAH  &  FAMILY #purvishah  #michhamidukkadam  #yqmotabhai  
#yqgujarati #yqbestgujratiquotes #ક્ષમાપના  #gujaratiquotes

purvi Shah

#વર્લ્ડ_ફોટોગ્રાફી_ડે_૨૦૨૧ #yqmotabhai #purvishah #hyiku #yqbestgujratiquotes #yqgujarati #Photography

read more
મેઘધનુષ
રચાયું દલડાંમાં
સાત ફેરાનું

 #વર્લ્ડ_ફોટોગ્રાફી_ડે_૨૦૨૧ #yqmotabhai  #purvishah #hyiku #yqbestgujratiquotes  #yqgujarati #photography

purvi Shah

જે મળી આઝાદી પહેલાં તેને સાચવતા શીખી લઈ.. 
હ્રદય સાફ કરી, માન - સન્માન નો ભાવ રાખી લઈ..
રેડાયું જે લોહી તે બલિદાન ની કિંમત સમજી લઈ..
સ્વાર્થ ને બાજુ માં મૂકી  આજ દેશ માટે લડી લઈ...
ચાલો  જન્મભૂમિને આજ કર્મભૂમિ બનાવી લઈ...
ખરા અર્થમાં આઝાદી ને હૃદય થી સાર્થક કરી લઇ... 



 #yqmotabhai  #independenceday #india #purvishah #aazadi #gujaratiquotes #yqgujarati  #yqbestgujratiquotes
loader
Home
Explore
Events
Notification
Profile