Nojoto: Largest Storytelling Platform

Best yqgujaratipoems Shayari, Status, Quotes, Stories

Find the Best yqgujaratipoems Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 4 Followers
  • 9 Stories

Darshana

#હુંઅનેમારીવાતો #yqbaba #yqmotabhai #yqgujaratipoems

read more
સાચે કોઈ સાથ અંત સુધી સાથ દેતું હશે?..
ખોટું કરી કે સાચું દરેક વખતે પડખે કોઈ અડીખમ ઉભું રહેતું હશે?..
કેટકેટલા સમજોતા  પર ઉભી રહે છે સંબંધો ની દીવાલ..
નહીં તો આમ કોઈ ઘર ઉભું રહેતું હશે?.. #હુંઅનેમારીવાતો #yqbaba #yqmotabhai #yqgujaratipoems

purvi Shah

તને હસતી જોવા હું બક્વાસ કરું છું
તારા આ સ્મિત પાછળ પાગલ બનું છું. #yqmotabhai
#yqgujarati
#yqgujaratipoems
#yqgujju
#yqlove
#yqishq
#yqgujaratiquotes #YourQuoteAndMine
Collaborating with Known Stranger

purvi Shah

છેડો લાગણી....
તો ઉભરાય પ્રેમ,
રેહશો કેમ....? #yqmotabhai
#yqgujarati

#yqquotes
#yqgujaratipoems
#yqgujratiquotes
 #YourQuoteAndMine
Collaborating with Known Stranger #YourQuoteAndMine

purvi Shah

લાગણી કેવી...
લાગે કેટલી નજીક..
જાણે કે ખુદા.. #yqmotabhai
#yqgujarati

#yqquotes
#yqgujaratipoems
#yqgujratiquotes
 #YourQuoteAndMine
Collaborating with Known Stranger #YourQuoteAndMine

purvi Shah

બંદગી કરવા માટે મને ખુદા ના બનાવશો..
જીદ પૂરી કરવા,ઝીંદગી મારી ના લંબાવસો.... #yqmotabhai
#yqgujarati

#yqquotes
#yqgujaratipoems
#yqgujratiquotes
 #YourQuoteAndMine
Collaborating with Known Stranger #YourQuoteAndMine

purvi Shah

શ્વાસ આપી ને કેમ લાગણી ને  જતાવા સે.?
તમારે વફા નિભાવવા જીવી ને જીતવું પડશે.. #yqmotabhai
#yqgujarati
#yqgujju
#yqquotes
#yqgujaratipoems
#yqgujratiquotes
 #YourQuoteAndMine
Collaborating with Known Stranger #YourQuoteAndMine

purvi Shah

વફા ને મ્હાત આપવા માટે હર્દય ને દાવ પર મૂકો...
આ છે પ્રેમ ની બાજી, શતરંજ ને બાજુ પર મૂકો....
 #yqmotabhai
#yqgujarati
#yqgujju
#yqquotes
#yqgujaratipoems
#yqgujratiquotes
 #YourQuoteAndMine
Collaborating with Known Stranger

Prem

નૈન તારી રાહ જુએ છે
ને હ્રદય ધબકતું બંધ થઈ જાય,
આ એ ક્ષણ છે
જ્યારે તું મારી સામે આવી જાય છે.
#દિલ ની વાત
#keepsmiling #yqgujarati #yqmotabhai #yqgujju #yqgujaratipoems

Neeta

#નવી_શરૂઆત yqમોટાભાઈ #yqgujratiquotes #gujjuneeta #yqgujaratipoems

read more
સંબંધો માં પડેલી તિરાડ ને સાંધવાનો કોઈ સોય દોરો હશે ?
અભિમાન અને સ્વાભિમાન વચ્ચે ની પાતળી રેખા પારખવા ની 
કોઈ યુક્તિ હશે ?
છૂટેલા શબ્દો ના તીર ભાથા માં
પાછા કેમ ના જાય ?
ઘાયલ થયેલા વિશ્વાસ ને ઉગરવાની
કોઈ ક તો દવા હશે ?
સપ્તપદી ના વચનો પર ના
બાવા જાળાં ખંખેરી ને નવી
શરૂઆત કરવા ની
કોઈ તો વિધિ હશે ?




 #નવી_શરૂઆત 
#yqમોટાભાઈ 
#yqgujratiquotes 
#gujjuneeta
#yqgujaratipoems


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile