Nojoto: Largest Storytelling Platform

Best પ્રેમ_અને_લાગણી Shayari, Status, Quotes, Stories

Find the Best પ્રેમ_અને_લાગણી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 4 Followers
  • 11 Stories

Nikesh bhai

#પ્રેમ_અને_લાગણી

read more

મસ્તાન

#કિનારો #પ્રેમ_અને_લાગણી નો #YourQuoteAndMine Collaborating with Nitu Dhoriya

read more
હવે એક જ જીદ છે,
ડુબવુ નથી એનામાં બસ એનામાં ભળીને એક થવુ છે  #કિનારો #પ્રેમ_અને_લાગણી નો  #YourQuoteAndMine
Collaborating with Nitu Dhoriya

mummy_s_prince

સપનાં જોયાં જેના મેં દિન-રાત આજ પામ્યો છું હું તમને, નહતી ખબર કે આમ મળશે જીવનનો એક અધ્યાય મુજને. કેવા હશે અમારાં રંગરૂપ એની ક્યાં કોઈ પરવાહ છે તમને, પામી સાથ તમારો જીવન ધન્ય થશે એ વિશ્વાસ હતો મુજને. વાત કરીને જાણ થઇ કે લખીશ હું એક પ્રેમકહાણી તમને, દરેક પ્રકરણની શરુઆત કરીશ તમારાથી એ યાદ છે મુજને. #ગુજરાતી #પ્રેમ_ની_એક_વાત #ગુજરાતીyqmotabhai #પ્રેમ_અને_લાગણી #પ્રેમાકૃતિ #ગુજરાતી_પ્રેમ

read more
 જીવન મારું નામ કર્યું છે તમારા સપનાં જોયાં જેના મેં દિન-રાત આજ પામ્યો છું હું તમને,
નહતી ખબર કે આમ મળશે જીવનનો એક અધ્યાય મુજને.

કેવા હશે અમારાં રંગરૂપ એની ક્યાં કોઈ પરવાહ છે તમને,
પામી સાથ તમારો જીવન ધન્ય થશે એ વિશ્વાસ હતો મુજને.

વાત કરીને જાણ થઇ કે લખીશ હું એક પ્રેમકહાણી તમને,
દરેક પ્રકરણની શરુઆત કરીશ તમારાથી એ યાદ છે મુજને.

mummy_s_prince

બનાવ્યું છે મેં એક મકાન સપનાનું જેમાં નામ લખ્યું છે તારું, બની સાજણ તમે મારા આવજો ને બનાવજો એને ઘર અમારું. પ્રેમ, લાગણી અને હૂંફ માટે ની જગ્યા રાખી છે બાકી એમાં, આપી સાથ મારો દરેક કાર્યમાં કરજો તમે બધાંને એક સહિયારું. રાખી મુજ પર વિશ્વાસ નિભાવિશું આપણે બધી રીતિને રસમો, કારણ કે મારા મનડાં પર મેં એક પ્રેમનું નામ લખ્યું છે બસ તમારું. #ગુજરાતી #ગુજરાતી_કવિતા #પ્રેમ_ની_એક_વાત #ગુજરાતીyqmotabhai #લાગણીઓની_ભીનાશ #પ્રેમ_અને_લાગણી #પ્રેમાકૃતિ

read more
    નામ લખ્યું છે તમારું બનાવ્યું છે મેં એક મકાન સપનાનું જેમાં નામ લખ્યું છે તારું,
બની સાજણ તમે મારા આવજો ને બનાવજો એને ઘર અમારું.

પ્રેમ, લાગણી અને હૂંફ માટે ની જગ્યા રાખી છે બાકી એમાં,
આપી સાથ મારો દરેક કાર્યમાં કરજો તમે બધાંને એક સહિયારું.

રાખી મુજ પર વિશ્વાસ નિભાવિશું આપણે બધી રીતિને રસમો,
કારણ કે મારા મનડાં પર મેં એક પ્રેમનું નામ લખ્યું છે બસ તમારું.

mummy_s_prince

નથી ખબર મને કે જીવનમાં આમ તમારો સાથ મળશે, અધૂરી એ વાતોને કોઇકનો અવાજ પણ મને આમ મળશે. ભટકતો હતો હું શહેરનાં દરેક ખૂણા ને ખૂંચાઓમાં તમને શોધવા, પણ નહતી ખબર કે તમારો સાથ તો મને મધદરિયે જ મળશે. વાત નહતી થઇ શરૂ પણ એ વાત કરવા માટે હું તૈયાર હતો, કે સાથ પામવા તમારો મને તમે સામેથી હાથ આમ મળશે. #સંગાથ #પ્રેમકાવ્ય #પ્રેમ_ની_એક_વાત #પ્રેમ_અને_લાગણી #વાત_કહેવી_છે #વાત_દિલની

read more
      નથી ખબર મને નથી ખબર મને કે જીવનમાં આમ તમારો સાથ મળશે,
અધૂરી એ વાતોને કોઇકનો અવાજ પણ મને આમ મળશે.

ભટકતો હતો હું શહેરનાં દરેક ખૂણા ને ખૂંચાઓમાં તમને શોધવા,
પણ નહતી ખબર કે તમારો સાથ તો મને મધદરિયે જ મળશે.

વાત નહતી થઇ શરૂ પણ એ વાત કરવા માટે હું તૈયાર હતો,
કે સાથ પામવા તમારો મને તમે સામેથી હાથ આમ મળશે.

mummy_s_prince

કેવી રીતે અને કેમ કરું આ પ્રકરણનું વિમોચન કે એ મારા કોણ છે? જ્યારથી જોયાં છે ને ત્યારથી જ મને એમનાંથી પ્રેમ થઇ ગયો છે. ડરું છું કહેતા આ મનની વાત કારણ કે હું એમને ખોવા નથી માંગતો, પણ કહ્યા વગર હું આ વાતને એમનાથી આમ છુપાવી નથી શકતો. નથી ખબર એમને મારી આ ચાહત વિશે નહીં તો મને એ તરસાવે નહીં, હા, માનું છું કદાચ એમને પણ મને એટલો પ્રેમ કરતા હોઇ શકે છે કે નહીં. કોણ જાણે ને કોને ખબર છે કે એ મારા આટલા નિકટ આવી જશે અહીં, #પ્રેમકાવ્ય #પ્રેમ_ની_એક_વાત #paidstory #પ્રેમ_અને_લાગણી #પ્રેમની_વાતું #પ્રેમનો_અહેસાસ #પ્રેમનો_સંગાથ

read more
     હા, મને પણ પ્રેમ છે કેવી રીતે અને કેમ કરું આ પ્રકરણનું વિમોચન કે એ મારા કોણ છે?
જ્યારથી જોયાં છે ને ત્યારથી જ મને એમનાંથી પ્રેમ થઇ ગયો છે.
ડરું છું કહેતા આ મનની વાત કારણ કે હું એમને ખોવા નથી માંગતો,
પણ કહ્યા વગર હું આ વાતને એમનાથી આમ છુપાવી નથી શકતો.

નથી ખબર એમને મારી આ ચાહત વિશે નહીં તો મને એ તરસાવે નહીં,
હા, માનું છું કદાચ એમને પણ મને એટલો પ્રેમ કરતા હોઇ શકે છે કે નહીં.
કોણ જાણે ને કોને ખબર છે કે એ મારા આટલા નિકટ આવી જશે અહીં,

mummy_s_prince

આજે ફરી એકવાર મને તારા પ્રેમની વાતો કરી લેવા દે, ના જાણે કેમ આ મન હજું સુધી તારી રાહમાં કેટલું તડપ્યું હતું. જેમ તેમ કરીને વર્ષો તો પસાર કર્યા પણ એ વર્ષોમાં તુ મને રડી લેવા દે, ફરી ક્યારે આ સમય પાછો આવશે કે નહીં પણ તુ મને આ સમય કેદ કરી લેવા દે. #આજેફરીએકવાર #yqmotabhai #gujaratiquotes #gujju #gujarati #યાદો_નાં_સંભારણા #વીતેલી_પળો #પ્રેમ_અને_લાગણી

read more
વર્ષો સુધી તમારી જ રાહ જોઇને હું જીવન વિતાવી રહ્યો હતો,
તમારી એક ઝલકે મારા જીવતો હોવાનો એહસાસ અપાવ્યો હતો.
વિશ્વાસ નહતો કે તમારી સાથેની મારી એ મુલાકાત આવી રહશે,
પણ એ મુલાકાતે મને તમારી યાદોનો ફરી એકવાર જગાવ્યો હતો. આજે ફરી એકવાર મને તારા પ્રેમની વાતો કરી લેવા દે,
ના જાણે કેમ આ મન હજું સુધી તારી રાહમાં કેટલું તડપ્યું હતું.
જેમ તેમ કરીને વર્ષો તો પસાર કર્યા પણ એ વર્ષોમાં તુ મને રડી લેવા દે,
ફરી ક્યારે આ સમય પાછો આવશે કે નહીં પણ તુ મને આ સમય કેદ કરી લેવા દે.

#આજેફરીએકવાર #yqmotabhai #gujaratiquotes #gujju #gujarati #યાદો_નાં_સંભારણા #વીતેલી_પળો #પ્રેમ_અને_લાગણી

mummy_s_prince

નમસ્કાર મિત્રો, યાદ નથી આવતી હવે એની સાથે કરેલી એ બેમતલબી વાતો, રહી ગઈ છે સુની બસ હવે એની સાથે વિતાવેલી એ કાળી રાતો. યાદ કરીને રડી લઉં છું ક્યારેય ચૂપચાપ સજા પણ કરી દઉં છું ખુદને, કર્યા હતા પ્રેમના એ વાયદા જેને કર્યા હતા તમે એક એવા સમયે.. નિરાંતથી રહો તમે એ દુઆ રહેશે અમારી આ મતલબી ભગવાન પાસે, યાદ આવશે તો પણ આપી દઈશું સજા આ નકામા દિલને જે હતું ક્યારેક આપની પાસે... #heartbroken #fucklove #દુનિયાદારી #યાદો #પ્રેમ_ની_એક_વાત #કુરબાન #ગુજારાતી #પ્રેમ_અને_લાગણી

read more
સવારમાં હવે પહેલા જેવી મીઠાશ રહી નથી,
ના જાણે કેમ એને હવે મારી કોઈ પરવાહ રહી નથી.
યાદ કર્યા વગર એને જો જીવી શકાતું હોત તો સારું હોત,
કાશ એની વાતોમાં આજે આ દિલને મેં મજબૂરના કર્યું હોત.
હતી એ મારા દિલની રાણી અને રહેશે એ જ આજીવન ભર,
બસ હવે આ જીવનમાં નહીં આવે કોઈ આજ પછી એક પળભર... નમસ્કાર મિત્રો,

યાદ નથી આવતી હવે એની સાથે કરેલી એ બેમતલબી વાતો,
રહી ગઈ છે સુની બસ હવે એની સાથે વિતાવેલી એ કાળી રાતો.
યાદ કરીને રડી લઉં છું ક્યારેય ચૂપચાપ સજા પણ કરી દઉં છું ખુદને,
કર્યા હતા પ્રેમના એ વાયદા જેને કર્યા હતા તમે એક એવા સમયે..
નિરાંતથી રહો તમે એ દુઆ રહેશે અમારી આ મતલબી ભગવાન પાસે,
યાદ આવશે તો પણ આપી દઈશું સજા આ નકામા દિલને જે હતું ક્યારેક આપની પાસે...

mummy_s_prince

To my love Devanshi, પ્રેમ એ આજના સમયમાં લોકો માટે એક રમત જેવી જ થઈ ગઈ છે.. કારણ કે આજે લોકોને કોઈ પણ સારી છોકરી કે છોકરો જોયો નથી કે મનમાં એમના જ સપનાઓ જોવા લાગે છે અને જે લોકોને પ્રેમ કરે છે એમને નકારવા લાગે છે જેથી તેઓ એકબીજાથી દૂર થઈ જાય અને પેલી વ્યક્તિને પામવા માટે ફરી રોજ એની પાછળ પાછળ મજનુંની જેમ ફર્યા કરે છે.. પણ એ લોકો એમ નથી વિચારતાં કે તમે જેમણે છોડી દો છો એની પરિસ્થિતિ કેવી હોય છે અને એ વ્યક્તિ કેવી રીતે રહેતા હશે જેમણે તમને પોતાના સમજીને તમને બધા જ હક આપી દીધા હોય છે...પ્રેમ કોઈ ર #પ્રેમકાવ્ય #પ્રેમ_ની_એક_વાત #પ્રેમ_અને_લાગણી #પ્રેમાકૃતિ #પ્રેમની_વાતું #પ્રેમનોવરસાદ #પ્રેમ_અને_તમે

read more
પ્રેમ તો હું તને હજુ પણ એટલો જ કરું છું પણ,
કદાચ તને મારી આંખોમાં પ્રેમ દેખાતો નહીં હોય.
એનું કારણ પણ મને ખબર છે કે તું કેમ આમ કરે છે,
પણ દરેક વખતે પહેલાં જેવું જ થાય એવું શક્ય ન હોય.  To my love Devanshi,

પ્રેમ એ આજના સમયમાં લોકો માટે એક રમત જેવી જ થઈ ગઈ છે.. કારણ કે આજે લોકોને કોઈ પણ સારી છોકરી કે છોકરો જોયો નથી કે મનમાં એમના જ સપનાઓ જોવા લાગે છે અને જે લોકોને પ્રેમ કરે છે એમને નકારવા લાગે છે જેથી તેઓ એકબીજાથી દૂર થઈ જાય અને પેલી વ્યક્તિને પામવા માટે ફરી રોજ એની પાછળ પાછળ મજનુંની જેમ ફર્યા કરે છે.. પણ એ લોકો એમ નથી વિચારતાં કે તમે જેમણે છોડી દો છો એની પરિસ્થિતિ કેવી હોય છે અને એ વ્યક્તિ કેવી રીતે રહેતા હશે જેમણે તમને પોતાના સમજીને તમને બધા જ હક આપી દીધા હોય છે...પ્રેમ કોઈ ર

mummy_s_prince

To my love Devanshi, તારા વિના હું અધૂરો છું અને અધૂરો જ રહીશ, કેમ કરીને તને અહેસાસ કરાવવું મારા પ્રેમનો તને. કદાચ મારી આ લાગણીઓ ક્યારેય હું વ્યક્ત નહીં કરી શકું, કારણ કે મને લાગણીઓ વ્યક્ત કરતા આવડતી જ નથી. #પ્રેમ #ગુજરાતી #પ્રેમ_ની_એક_વાત #પ્રેમ_અને_લાગણી #પ્રેમનોએહસાસ #પ્રેમાકૃતિ #Bhavesh #devanshi

read more
પ્રેમ

દુનિયાના લોકોને પેલા ચંદ્રમાં પણ દાગ દેખાય છે,
તો પણ લોકો તેની કલ્પના પોતાના પ્રેમ સાથે કરે છે.
કોઈ કહે છે કે તે પવિત્ર પ્રેમના પ્રતિક રૂપે ગણાય છે,
તો પછી પ્રેમ અશુધ્ધ ને અપવિત્ર કઈ રીતે હોઈ શકે છે.  To my love Devanshi,

તારા વિના હું અધૂરો છું અને અધૂરો જ રહીશ,
કેમ કરીને તને અહેસાસ કરાવવું મારા પ્રેમનો તને.
કદાચ મારી આ લાગણીઓ ક્યારેય હું વ્યક્ત નહીં કરી શકું,
કારણ કે મને લાગણીઓ વ્યક્ત કરતા આવડતી જ નથી.

#પ્રેમ #ગુજરાતી #પ્રેમ_ની_એક_વાત #પ્રેમ_અને_લાગણી #પ્રેમનોએહસાસ #પ્રેમાકૃતિ #bhavesh #devanshi
loader
Home
Explore
Events
Notification
Profile