Nojoto: Largest Storytelling Platform

Best પ્રેમાકૃતિ Shayari, Status, Quotes, Stories

Find the Best પ્રેમાકૃતિ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 3 Followers
  • 9 Stories
    PopularLatestVideo

Umang Parmar

शांत पानी मे बेहति मछली की तरह सदा बेहति मेरे दिलमें रक्त की तरह जाने अनजाने में लिखे लेख की तरह तू रातों में दिखती है नेटल्स की तरह बेह रहा था स्वप्न,शान्त नीर की तरह उसमे प्रवेश तुम्हारा,जैसे तीर की तरह #YourQuoteAndMine #yqmotabhai #સ્વપ્ન #નીર #પ્રેમાકૃતિ

read more
શાંત પાણીમાં તરતી માછલીની જેમ
સદા તુ વહેતી દિલમાં રક્તની જેમ
જાણતા અજાણતા લખેલા લેખની જેમ
તું વસતી રાત્રીમાં ચમકતા આગિયાની જેમ शांत पानी मे बेहति मछली की तरह
सदा बेहति मेरे दिलमें रक्त की तरह
जाने अनजाने में लिखे लेख की तरह
तू रातों में दिखती है नेटल्स की तरह


बेह रहा था स्वप्न,शान्त नीर की तरह 
उसमे प्रवेश तुम्हारा,जैसे तीर की तरह

Umang Parmar

#દુનિયા#સ્નેહ#દરિયા#પ્રેમાકૃતિ#yqmotabhai #YourQuoteAndMine Collaborating with Goswami Vaishali.. Waitng for next Collab

read more
આમ તો તરતા મને નથી આવડતુ સ્નેહ-દરિયામાં
પણ ભીંજાવું છે મને હવે, તારા લાગણીના મોજાંમાં  #દુનિયા#સ્નેહ#દરિયા#પ્રેમાકૃતિ#yqmotabhai 
 #YourQuoteAndMine
Collaborating with  Goswami Vaishali.. 

Waitng for next Collab

વિસામો (હિમાંશુ વઘારીયા)

#પ્રેમ love #રાધા_નો_કાન #સત્ય #પ્રેમાકૃતિ #જીવનડાયરી

read more
#જીવનડાયરી
પ્રેમ કરો તો નિભાવી જાણો,
રાહ જોવાની આવે તો સાથ આપી જાણો,
રાધાકૃષ્ણ બની ના શકો પણ ભરોસો આપી જાણો,
પ્રેમ કરો તો નિભાવી જાણો,
આવશે ડગલેને પગલે શંકાને સમાધાન,
ભરોસો પણ ના રહે પ્રેમ શબ્દ ઉપર,
ધ્યાન ધરજો શ્રી કૃષ્ણનું ભરોસો રાખજો રાધા પર,
ઘણી હિંમત મળશે સમય સામે ઊભા રહેવાની,
પ્રેમ કરો તો નિભાવી જાણો, #પ્રેમ #love #રાધા_નો_કાન #સત્ય #પ્રેમાકૃતિ #જીવનડાયરી

વિસામો (હિમાંશુ વઘારીયા)

#પ્રેમ #પ્રેમાકૃતિ #જીવન life #truefeelings #lifelessons #lifequotes #જીવનડાયરી

read more
#જીવનડાયરી
(પ્રેમ એમ કેમ?)
આવું તે કેમ થઈ જાય?
કમાવવાની ઉંમરમાં પ્રેમ થઈ જાય?
શું પ્રેમ આંધળો હશે?
કે બેકાર હોવા છતાં હેમખેમ થઈ જાય?
શું કરે છે વડીલો યાર!
છોકરાંઓને ખિસ્સાખર્ચમાં પણ વહેમ થઈ જાય?
પાછાવાળો આ યુવાધનને કોઈ,
કોઈ જીવતર પણ ટૂંકાવે એમ કેમ થઈ જાય? #પ્રેમ #પ્રેમાકૃતિ #જીવન #life #truefeelings #lifelessons #lifequotes #જીવનડાયરી

mummy_s_prince

સપનાં જોયાં જેના મેં દિન-રાત આજ પામ્યો છું હું તમને, નહતી ખબર કે આમ મળશે જીવનનો એક અધ્યાય મુજને. કેવા હશે અમારાં રંગરૂપ એની ક્યાં કોઈ પરવાહ છે તમને, પામી સાથ તમારો જીવન ધન્ય થશે એ વિશ્વાસ હતો મુજને. વાત કરીને જાણ થઇ કે લખીશ હું એક પ્રેમકહાણી તમને, દરેક પ્રકરણની શરુઆત કરીશ તમારાથી એ યાદ છે મુજને. #ગુજરાતી #પ્રેમ_ની_એક_વાત #ગુજરાતીyqmotabhai #પ્રેમ_અને_લાગણી #પ્રેમાકૃતિ #ગુજરાતી_પ્રેમ

read more
 જીવન મારું નામ કર્યું છે તમારા સપનાં જોયાં જેના મેં દિન-રાત આજ પામ્યો છું હું તમને,
નહતી ખબર કે આમ મળશે જીવનનો એક અધ્યાય મુજને.

કેવા હશે અમારાં રંગરૂપ એની ક્યાં કોઈ પરવાહ છે તમને,
પામી સાથ તમારો જીવન ધન્ય થશે એ વિશ્વાસ હતો મુજને.

વાત કરીને જાણ થઇ કે લખીશ હું એક પ્રેમકહાણી તમને,
દરેક પ્રકરણની શરુઆત કરીશ તમારાથી એ યાદ છે મુજને.

mummy_s_prince

બનાવ્યું છે મેં એક મકાન સપનાનું જેમાં નામ લખ્યું છે તારું, બની સાજણ તમે મારા આવજો ને બનાવજો એને ઘર અમારું. પ્રેમ, લાગણી અને હૂંફ માટે ની જગ્યા રાખી છે બાકી એમાં, આપી સાથ મારો દરેક કાર્યમાં કરજો તમે બધાંને એક સહિયારું. રાખી મુજ પર વિશ્વાસ નિભાવિશું આપણે બધી રીતિને રસમો, કારણ કે મારા મનડાં પર મેં એક પ્રેમનું નામ લખ્યું છે બસ તમારું. #ગુજરાતી #ગુજરાતી_કવિતા #પ્રેમ_ની_એક_વાત #ગુજરાતીyqmotabhai #લાગણીઓની_ભીનાશ #પ્રેમ_અને_લાગણી #પ્રેમાકૃતિ

read more
    નામ લખ્યું છે તમારું બનાવ્યું છે મેં એક મકાન સપનાનું જેમાં નામ લખ્યું છે તારું,
બની સાજણ તમે મારા આવજો ને બનાવજો એને ઘર અમારું.

પ્રેમ, લાગણી અને હૂંફ માટે ની જગ્યા રાખી છે બાકી એમાં,
આપી સાથ મારો દરેક કાર્યમાં કરજો તમે બધાંને એક સહિયારું.

રાખી મુજ પર વિશ્વાસ નિભાવિશું આપણે બધી રીતિને રસમો,
કારણ કે મારા મનડાં પર મેં એક પ્રેમનું નામ લખ્યું છે બસ તમારું.

mummy_s_prince

આજ મનમાં એક ઓચિંતો જ ખ્યાલ આવી ગયો, અને એ ખ્યાલ મને તુજ સુધી દોરીને લઇ આવ્યો. નથી જાણતો કેમ આવ્યો એવો ખ્યાલ મુજને કે, બસ તારા જ સપનાં જોયાં કરું છું હું દિન-રાત. સમયની હશે કોઇ ભૂલ કે છે આ ઇશ્વરનો ચમત્કાર, કે મને બસ ખ્યાલ એક તારો જ આજે કેમ આવ્યો? #પ્રેમ #પ્રેમ_ની_એક_વાત #પ્રેમાકૃતિ #દિલની_વાતો #દિલની_સુંદરતા #સાત_શબ્દોમાં_સફળતા #સાથ_તારો

read more
હું હંમેશા તારા વિશે કેમ વિચારું છું?? આજ મનમાં એક ઓચિંતો જ ખ્યાલ આવી ગયો,
અને એ ખ્યાલ મને તુજ સુધી દોરીને લઇ આવ્યો.

નથી જાણતો કેમ આવ્યો એવો ખ્યાલ મુજને કે,
બસ તારા જ સપનાં જોયાં કરું છું હું દિન-રાત.

સમયની હશે કોઇ ભૂલ કે છે આ ઇશ્વરનો ચમત્કાર,
કે મને બસ ખ્યાલ એક તારો જ આજે કેમ આવ્યો?

mummy_s_prince

To my love Devanshi, પ્રેમ એ આજના સમયમાં લોકો માટે એક રમત જેવી જ થઈ ગઈ છે.. કારણ કે આજે લોકોને કોઈ પણ સારી છોકરી કે છોકરો જોયો નથી કે મનમાં એમના જ સપનાઓ જોવા લાગે છે અને જે લોકોને પ્રેમ કરે છે એમને નકારવા લાગે છે જેથી તેઓ એકબીજાથી દૂર થઈ જાય અને પેલી વ્યક્તિને પામવા માટે ફરી રોજ એની પાછળ પાછળ મજનુંની જેમ ફર્યા કરે છે.. પણ એ લોકો એમ નથી વિચારતાં કે તમે જેમણે છોડી દો છો એની પરિસ્થિતિ કેવી હોય છે અને એ વ્યક્તિ કેવી રીતે રહેતા હશે જેમણે તમને પોતાના સમજીને તમને બધા જ હક આપી દીધા હોય છે...પ્રેમ કોઈ ર #પ્રેમકાવ્ય #પ્રેમ_ની_એક_વાત #પ્રેમ_અને_લાગણી #પ્રેમાકૃતિ #પ્રેમની_વાતું #પ્રેમનોવરસાદ #પ્રેમ_અને_તમે

read more
પ્રેમ તો હું તને હજુ પણ એટલો જ કરું છું પણ,
કદાચ તને મારી આંખોમાં પ્રેમ દેખાતો નહીં હોય.
એનું કારણ પણ મને ખબર છે કે તું કેમ આમ કરે છે,
પણ દરેક વખતે પહેલાં જેવું જ થાય એવું શક્ય ન હોય.  To my love Devanshi,

પ્રેમ એ આજના સમયમાં લોકો માટે એક રમત જેવી જ થઈ ગઈ છે.. કારણ કે આજે લોકોને કોઈ પણ સારી છોકરી કે છોકરો જોયો નથી કે મનમાં એમના જ સપનાઓ જોવા લાગે છે અને જે લોકોને પ્રેમ કરે છે એમને નકારવા લાગે છે જેથી તેઓ એકબીજાથી દૂર થઈ જાય અને પેલી વ્યક્તિને પામવા માટે ફરી રોજ એની પાછળ પાછળ મજનુંની જેમ ફર્યા કરે છે.. પણ એ લોકો એમ નથી વિચારતાં કે તમે જેમણે છોડી દો છો એની પરિસ્થિતિ કેવી હોય છે અને એ વ્યક્તિ કેવી રીતે રહેતા હશે જેમણે તમને પોતાના સમજીને તમને બધા જ હક આપી દીધા હોય છે...પ્રેમ કોઈ ર

mummy_s_prince

To my love Devanshi, તારા વિના હું અધૂરો છું અને અધૂરો જ રહીશ, કેમ કરીને તને અહેસાસ કરાવવું મારા પ્રેમનો તને. કદાચ મારી આ લાગણીઓ ક્યારેય હું વ્યક્ત નહીં કરી શકું, કારણ કે મને લાગણીઓ વ્યક્ત કરતા આવડતી જ નથી. #પ્રેમ #ગુજરાતી #પ્રેમ_ની_એક_વાત #પ્રેમ_અને_લાગણી #પ્રેમનોએહસાસ #પ્રેમાકૃતિ #Bhavesh #devanshi

read more
પ્રેમ

દુનિયાના લોકોને પેલા ચંદ્રમાં પણ દાગ દેખાય છે,
તો પણ લોકો તેની કલ્પના પોતાના પ્રેમ સાથે કરે છે.
કોઈ કહે છે કે તે પવિત્ર પ્રેમના પ્રતિક રૂપે ગણાય છે,
તો પછી પ્રેમ અશુધ્ધ ને અપવિત્ર કઈ રીતે હોઈ શકે છે.  To my love Devanshi,

તારા વિના હું અધૂરો છું અને અધૂરો જ રહીશ,
કેમ કરીને તને અહેસાસ કરાવવું મારા પ્રેમનો તને.
કદાચ મારી આ લાગણીઓ ક્યારેય હું વ્યક્ત નહીં કરી શકું,
કારણ કે મને લાગણીઓ વ્યક્ત કરતા આવડતી જ નથી.

#પ્રેમ #ગુજરાતી #પ્રેમ_ની_એક_વાત #પ્રેમ_અને_લાગણી #પ્રેમનોએહસાસ #પ્રેમાકૃતિ #bhavesh #devanshi


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile