Nojoto: Largest Storytelling Platform

Best with_priyal Shayari, Status, Quotes, Stories

Find the Best with_priyal Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about priyal prakash, priyal gor age, priyal mahajan age, priyal meaning, priyal paper,

  • 1 Followers
  • 13 Stories

vibrant.writer

Long distance relationships. #with_priyal Soulful relationsship #vibrant_writer . . . . #Prem #YourQuoteAndMine #TarimariVato

read more
સાંભળ..
તારા મારા વચ્ચે અંતર હોય ખરું?
આ તો સમય ને સંજોગોની વાત છે.
દરેક ક્ષણ મરવું તો દરેક ક્ષણ જીવાય,
આ તો પ્રેમની પરિભાષાની વાત છે. Long distance relationships.
#with_priyal
Soulful relationsship
#vibrant_writer
.
.
.
.

vibrant.writer

મીઠો થશે? #with_priyal શક્યતા ઓછી ... #vibrant_writer . . . . #Prem #YourQuoteAndMine #premnivato #mithaspremni

read more
@vibrant.writer

પ્રેમ આપનાર ખારો હશે,
એટલે તને પ્રેમ સારો નથી લાગતો.
કહે કઈ ને કઈક બીજું કરનારો હશે
એટલે તને પ્રેમી તારો નથી લાગતો.
એના વ્યક્તિત્વમાં કેટલાયે છીંડા હશે
એટલે પ્રેમ અમૃતનો પ્યાલો નથી લાગતો. મીઠો થશે?
#with_priyal
શક્યતા ઓછી ...
#Vibrant_writer
.
.
.
.

vibrant.writer

અનંત સુધીનો સંગાથ. #with_priyal તારો સાથ એ જ જીવંતતા #vibrant_writer . . #kavita #YourQuoteAndMine #yqmotabhai #yqgujarati #TarimariVato #sangath

read more
@vibrant.writer

તારૂં ના હોવું ના હોવું ક્યાં છે,
તું હૈયામાં ધડકન થઈ ધડકે છે. અનંત સુધીનો સંગાથ.
#with_priyal
તારો સાથ એ જ જીવંતતા 
#vibrant_writer
.
 
.

vibrant.writer

બદલાયેલી હું, બદલાયેલા આપણે! #with_priyal શોધીએ પોતાને તો દુનિયા બદલાય #vibrant_writer . . . . #YourQuoteAndMine #yqmotabhai #yqgujarati #manomanthan #jivantchintan

read more
@vibrant.writer

                               એક કામ કર 
                               સત્યની ખોજમાં નીકળ,
                               પોતાને જન્માવીને
                               નામ પણ બદલાઈ જશે. બદલાયેલી હું, બદલાયેલા આપણે!
#with_priyal
શોધીએ પોતાને તો દુનિયા બદલાય
#vibrant_writer
.
.
.
.

vibrant.writer

આજે નહીં તો કાલે, આગળ વધવું પડશે, વધી જવું જોઈએ! #with_priyal સામેનું પાત્ર કચરો હોય તો જરૂરથી વધી જાઓ આગળ, પણ.. #vibrant_writer . . . #intezaar #safar #YourQuoteAndMine #TarimariVato

read more
@vibrant.writer


મહેસૂસ  થાય  જો  વ્યક્તિ  આત્મા સુધી,
તેની  ઊર્જાને અનુભવીને રાહ તો જોવાય. આજે નહીં તો કાલે, આગળ વધવું પડશે, વધી જવું જોઈએ!
#with_priyal
સામેનું પાત્ર કચરો હોય તો જરૂરથી વધી જાઓ આગળ, પણ.. 
#vibrant_writer

.
.
.

vibrant.writer

તમે કર્યો છે કોઈ દિવસ આવો પ્રવાસ? #Collab #with_priyal કર્યો છે ને કરવાવાળા જોયા પણ છે.😄 #Collab #with_priyal . . . . #safar #YourQuoteAndMine #TarimariVato

read more


તારા સફરના થાકને પળમાં હવા કરું,
કે તને બાથમાં ભરી કલાકો બેસી રહું. તમે કર્યો છે કોઈ દિવસ આવો પ્રવાસ?
#collab #with_priyal
કર્યો છે ને કરવાવાળા જોયા પણ છે.😄
#collab #with_priyal
.
.
.
.

vibrant.writer

@vibrant.writer


એની હાજરીથી જ હૃદય ગદગદીત થઈ જાય,
એના હોવાનો અહેસાસ મને જીવંત કરી જાય. Tag that beautiful.
#collab #with_priyal
#vibrant_writer
.
.
.
.
.

vibrant.writer

આનાથી સરળ છે તમારી પાસે કઈ? #Collab #with_priyal સરાળથી પણ સરળતમ હોય ઘણું. #vibrant_writer . . . . #YourQuoteAndMine #dairy #nasib #pagesfrommydiary

read more
@vibrant.writer

નસીબના નામે ઠીકરું ફોડશો
તો સત્ય જાશે જોજનો દૂર. આનાથી સરળ છે તમારી પાસે કઈ?
#collab #with_priyal
સરાળથી પણ સરળતમ હોય ઘણું.
#vibrant_writer
.
.
.
.

vibrant.writer

Even God haves trust issues! 😅 #Collab #with_priyal god knows all ☺️🕉️ #vibrant_writer . . . . #Bhagvan #YourQuoteAndMine #Pariksha #shanka

read more
@vibrant.writer


પરીક્ષા નથી એ પરિસ્થિતિ છે,
જે તને મારા સુધી લઈ આવશે. Even God haves trust issues! 😅
#collab #with_priyal
 god knows all ☺️🕉️
#vibrant_writer
.
.
.
.

vibrant.writer

બીજું હું શું કરી શકું? #Collab #with_priyal તું બધું જ કરી શકે.. #vibrant_writer . . . #YourQuoteAndMine #TarimariVato

read more
©vibrant writer


થોડી હિંમત કરી હોત જો મારી ચાહમાં,
આયખું  સાથે  વિતાવતા  પ્રેમની રાહમાં. બીજું હું શું કરી શકું?
#collab #with_priyal
તું બધું જ કરી શકે..
#vibrant_writer
.
.
.
loader
Home
Explore
Events
Notification
Profile