Nojoto: Largest Storytelling Platform

Best kundanikakapadiya Shayari, Status, Quotes, Stories

Find the Best kundanikakapadiya Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about kundan singh ka photo, kundan singh ke film, kundan singh ke gana, tanaka kun is always listless, kunda ka petha,

  • 4 Followers
  • 4 Stories

purvi Shah

ગુજરાતી સાહિત્યને આવી અદભૂત રચના ' સાત પગલાં આકાશમાં' આપનાર લેખિકા કુન્દનિકા કાપડિયા હવે આપણી વચ્ચે નથી. એમણે પોતાની રચનાઓથી અનેક લોકોને આકાશમાં ડગ માંડવા પ્રોત્સાહિત કર્યા છે, મુક્ત ગગન માં વિહરવા પ્રોત્સાહિત કર્યા છે. આજે તમે તમારી રચનાઓ થી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરો. #kundanikakapadiya #yqgujarati #gujaratisahitya #Collab #CollabChallenge #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai જીવન માં ગમે તેટલા સફળતા નાં શિખરે પોહચો તો પણ પગ ધરતી પર રાખો... સફળતા મળી જાઈ તો માણસાઈ ના છોડો

read more
સાત પગલાં આકાશમાં,એક પગલું જમીન પર...
ઉડાન ભલે હોય આભ થકી,ઘર તો ધરતી પર....
સફળતા તો રોજ આવશે જ,નહિ માણસાઈ,
બસ હ્રદય ની બાજી લગાવ જો,લાગણી પર... ગુજરાતી સાહિત્યને આવી અદભૂત રચના  ' સાત પગલાં આકાશમાં' આપનાર લેખિકા કુન્દનિકા કાપડિયા હવે આપણી વચ્ચે નથી. એમણે પોતાની રચનાઓથી અનેક લોકોને આકાશમાં ડગ માંડવા પ્રોત્સાહિત કર્યા છે, મુક્ત ગગન માં વિહરવા પ્રોત્સાહિત કર્યા છે. આજે તમે તમારી રચનાઓ થી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરો.

#kundanikakapadiya #yqgujarati #gujaratisahitya #collab #collabchallenge  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai
જીવન માં ગમે તેટલા સફળતા નાં શિખરે પોહચો તો પણ પગ ધરતી પર રાખો...
સફળતા મળી જાઈ તો માણસાઈ ના છોડો

KRUNAL JADAV

ગુજરાતી સાહિત્યને આવી અદભૂત રચના ' સાત પગલાં આકાશમાં' આપનાર લેખિકા કુન્દનિકા કાપડિયા હવે આપણી વચ્ચે નથી. એમણે પોતાની રચનાઓથી અનેક લોકોને આકાશમાં ડગ માંડવા પ્રોત્સાહિત કર્યા છે, મુક્ત ગગન માં વિહરવા પ્રોત્સાહિત કર્યા છે. આજે તમે તમારી રચનાઓ થી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરો. #kundanikakapadiya #yqgujarati #gujaratisahitya #Collab #CollabChallenge #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
સંશયને ઓગાળીને,
ધ્યેય તરફ મન વાળીને,
ચિંતાઓની ચિતા બાળીને,
સાહસને શણગારીને,
ભૂલોને સ્વીકારીને,
સંયમને જાણીને,
સમર્પણને માણીને....

આ સાત પગલાં ફૂંકશે અચેતન મનમાં નવી આશ,
પાંખો વિના માપી લેવાશે સાત પગલામાં આખું આકાશ. ગુજરાતી સાહિત્યને આવી અદભૂત રચના  ' સાત પગલાં આકાશમાં' આપનાર લેખિકા કુન્દનિકા કાપડિયા હવે આપણી વચ્ચે નથી. એમણે પોતાની રચનાઓથી અનેક લોકોને આકાશમાં ડગ માંડવા પ્રોત્સાહિત કર્યા છે, મુક્ત ગગન માં વિહરવા પ્રોત્સાહિત કર્યા છે. આજે તમે તમારી રચનાઓ થી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરો.

#kundanikakapadiya #yqgujarati #gujaratisahitya #collab #collabchallenge  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Dharm Desai

ગુજરાતી સાહિત્યને આવી અદભૂત રચના ' સાત પગલાં આકાશમાં' આપનાર લેખિકા કુન્દનિકા કાપડિયા હવે આપણી વચ્ચે નથી. એમણે પોતાની રચનાઓથી અનેક લોકોને આકાશમાં ડગ માંડવા પ્રોત્સાહિત કર્યા છે, મુક્ત ગગન માં વિહરવા પ્રોત્સાહિત કર્યા છે. આજે તમે તમારી રચનાઓ થી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરો. #dharmuvach #kundanikakapadiya #yqgujarati #Collab #CollabChallenge #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai #dharmuvach✍

read more
મારા મન નાં વૃતાંત માં પગરવ ના સાદ માં
આતમ ના પ્રાણ માં વિપ્લવ વરસાદ માં
કામણ કલ્યાણ માં વેદો વિજ્ઞાન માં 
સમરસ ના સ્વાદ માં શિવશંખનાદ માં
અણિયારી આભા ના ઘોર ભીમ પાશ માં
વનમાળી વાચા ના ભોરીંગ પલાશ માં
સુર ના આ સંગમ ની ભીની સુવાસ માં
ઉર થી પણ અંદર ના શ્વાસો-શ્વાસ માં 
સરખા છે ડગલાં ના પડઘા આભાસ માં
ધરતી પર ધડ છે સાત પગલાં આકાશ માં
 #dharmuvach✍ ગુજરાતી સાહિત્યને આવી અદભૂત રચના  ' સાત પગલાં આકાશમાં' આપનાર લેખિકા કુન્દનિકા કાપડિયા હવે આપણી વચ્ચે નથી. એમણે પોતાની રચનાઓથી અનેક લોકોને આકાશમાં ડગ માંડવા પ્રોત્સાહિત કર્યા છે, મુક્ત ગગન માં વિહરવા પ્રોત્સાહિત કર્યા છે. આજે તમે તમારી રચનાઓ થી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરો.
#dharmuvach
#kundanikakapadiya #yqgujarati #collab #collabchallenge  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Darsh

ગુજરાતી સાહિત્યને આવી અદભૂત રચના ' સાત પગલાં આકાશમાં' આપનાર લેખિકા કુન્દનિકા કાપડિયા હવે આપણી વચ્ચે નથી. એમણે પોતાની રચનાઓથી અનેક લોકોને આકાશમાં ડગ માંડવા પ્રોત્સાહિત કર્યા છે, મુક્ત ગગન માં વિહરવા પ્રોત્સાહિત કર્યા છે. આજે તમે તમારી રચનાઓ થી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરો. #kundanikakapadiya #yqgujarati #gujaratisahitya #Collab #CollabChallenge #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
ઈશ્વર ને પણ કદાચ ચાલવા છે એમની સાથે....🙏🙏
ઓમ શાંતિ... ગુજરાતી સાહિત્યને આવી અદભૂત રચના  ' સાત પગલાં આકાશમાં' આપનાર લેખિકા કુન્દનિકા કાપડિયા હવે આપણી વચ્ચે નથી. એમણે પોતાની રચનાઓથી અનેક લોકોને આકાશમાં ડગ માંડવા પ્રોત્સાહિત કર્યા છે, મુક્ત ગગન માં વિહરવા પ્રોત્સાહિત કર્યા છે. આજે તમે તમારી રચનાઓ થી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરો.

#kundanikakapadiya #yqgujarati #gujaratisahitya #collab #collabchallenge  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile