Nojoto: Largest Storytelling Platform

Best manegamechhe Shayari, Status, Quotes, Stories

Find the Best manegamechhe Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about falling in love with a leo man, i love my man quotes and sayings, 10 signs of true love from a man, i love you mane kya hota hai, love shayri gujrati jyare dil rade tyare mane 0,

  • 1 Followers
  • 1 Stories

purvi Shah

તું અને તારી સાથે નો એહસાસ ગમે છે મને
તારા સ્પર્શ વગર ની આ સ્પર્શના ગમે છે મને
તારી પ્રેમભરી નજરનો સહવાસ ગમે છે મને
માસૂમિયતથી ભરેલી તારી મજાક ગમે છે મને
વાતે વાતે કરવા તારા હરીહંચા ગમે છે મને
તારી આંખો માં છલકતો એ વ્હાલ ગમે છે મને
હર ક્ષણ તે લીધેલી મારી સંભાળ ગમે છે મને
રાતો ની વાતો ને વાતો ની રાતો ગમે છે મને
  #yqgujarati  #yqbaba #yqmotabhai  #manegamechhe  #purvishah #yqquotes #yqdidi


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile