Nojoto: Largest Storytelling Platform

Best વહાલ Shayari, Status, Quotes, Stories

Find the Best વહાલ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about વહાલી દીકરી યોજના in gujarati, વહાલી દીકરી યોજના ફોર્મ pdf, વહાલી દીકરી યોજના નું ફોર્મ, વહાલી દીકરી યોજના ડોક્યુમેન્ટ, વહાલી દીકરી યોજના 2019,

  • 3 Followers
  • 3 Stories

Damyanti Ashani✍️

#દીકરી #વહાલ #nojotophoto

read more
 #દીકરી #વહાલ

Bindu Harshad Dalwadi

#લાગણી #કવિતા #હાસ્ય bindu

read more
ખોવાયુ એક, હાસ્ય ઘરેણું.
જડયુ જડે નહીં, હાસ્ય નમણું.

ખુણામાં જઈ બેઠું ,હતું નાજુક નમણું.
મલકતું ધીમું ધીમું,  હતું હાસ્ય એ નમણું.

ધીમેથી જઈ એને, ઉંચક્યું મેં વહાલ થી.
ગળે વળગાડી એને, ચુમ્યુ મેં વહાલ થી.

        મળ્યું મને જીવન નું , એ હાસ્ય નજરાણું...!!!


-Bindu✍️....
*********** #લાગણી
#કવિતા
#હાસ્ય
#bindu

Geet

ખોટે ખોટા #વહાલ કરતા
 સાચેસાચું વેર સારું
ભેળસેળિયા #અમૃત કરતા
ચોખ્ખે ચોખ્ખું ઝેર સારુ


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile