Nojoto: Largest Storytelling Platform

Best દોસ્ત Shayari, Status, Quotes, Stories

Find the Best દોસ્ત Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about દોસ્તી શાયરી hindi, દોસ્તી status, દોસ્ત તારી દોસ્તી શાયરી, દોસ્ત તારી દોસ્તી, દોસ્તી પર કવિતા,

  • 46 Followers
  • 88 Stories
    PopularLatestVideo

Kishor Kishor

#દોસ્ત #દોસ્તી #દોસ્તો #વીડીયો loV€fOR€v€R #viral #viarl #vibes #પ્રેમ

read more
mute video

Mukeshdan Gadhavi

#દોસ્ત #પ્રેરક

read more
mute video

Quotes of Adi

#secondquote #Friend #મિત્ર #દોસ્ત #યાર #friends_r_4_ever

read more
"માન્યું કે છે મુંઝવણો ઘણી જીવન માં, 
પરંતુ મારા પરમ મિત્ર સાથે વીતાવેલી 
ક્ષણ ની યાદ મને હંમેશા ખુશ  રાખે છે." #secondquote  #friend  #મિત્ર #દોસ્ત  #યાર  #friends_r_4_ever

_aravind_9094

EK મુલાકત..... . . #ઍક #મુલ્કત #શયરી #લ્હાણી #દોસ્ત #બ્રાન્ડ_બનવાનું_છે #લ્યા #અંશ #૧૧૧૧૧ #90likes #શાયરી

read more
mute video

_aravind_9094

દોસ્તી..... . . #દોસ્તિ #દોસ્ત #દોસ્તો #દ્વારા #વગર #મોજ #શાયરી

read more
mute video

Adhuri Khwahisein

#દોસ્ત #કવિતા

read more
અમથી હું તને દરેક વખતે હું મનાવતી હોવ છું દોસ્ત , 
જયારે તું નારાજ થઈ જાય ને 
ત્યારે હું અંદર થી તુટી જાઉં છું...!!

©Adhuri Khwahise #દોસ્ત

Dipak mistry

#Love #પ્યાર #દોસ્ત shahpra teena

read more
તેણે મને કહ્યું હતું મને જેવો પ્રેમ કરે છે એવો જ તું તારી પત્ની ને કરીશ ને...

મેં કહ્યું રૂકમણી ને કાનો તો મળી ગયો હતો પણ રાધા જેવો પ્રેમ નહીં

©dipak mistry #Love #પ્યાર #દોસ્ત 
shahpra teena

HIRAK

#હિરક #દોસ્ત #Trees #Thoughts

read more
આપણા પોતાનાની ખુશીમા પોતાની ખુશી માનતુ હોય એણે કદી પોતાની ખુશીની ચિંતા કરવાની જરુર રહેતી નથી.  
-હિરક

©HIRAK #હિરક #દોસ્ત 

#Trees

DABHI KARTIK

#દોસ્ત #brothersday

read more
દોસ્ત!
દોસ્ત (ભાઇ બંધ) બે પ્રકારના હોય જોઈએ.
૧. અરિસા જેવો જે આપણ ને જેવી હોય એવી હકીકત બતાવે.
૨. પડછાયા જેવું આપની આસપાસ રહે.
   


-k_d
મનની વાત.

©kartik dabhi #દોસ્ત 

#brothersday

Sagar Galsar

સમય ના વહેણ માં  સમાઈ ના જતા,
દિલ ના દરિયા માં ડૂબી ના જતા,
આપની મૈત્રી છે જિંદગી થી અનમોલ,
ક્યાંક આપની આ મિત્રતા ને ભૂલી ના જતા....

©sagar galsar #દોસ્ત #Dosti #Friend #friends #Friendship #Love #Yaari 

#Dosti
loader
Home
Explore
Events
Notification
Profile