Find the Best વિસામો Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about વિસામો translate in english, વિસામો meaning in hindi, વિસામો meaning in marathi, વિસામો meaning, વિસામો translation,
વિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી એક જ માર્ગે હવે જવું ગમતું નથી, એ રાજા ના જવાથી દ્વારકા જવું ગમતું નથી, તું ક્યાં ગયો હે કાન્હા હે દ્વારકાધીશ, એક જ માર્ગે હવે જવું ગમતું નથી. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો
વિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી આવ્યો હતો હાથ માંગવા બહારથી, ન આવ્યો અંદર ને ભગાડી ને લઈ ગયો, કારણ વગરની વાતો ને વાયદા કરી, જીવતે જીવ છેતરી ગયો એ બહારથી. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો
વિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી સત્યની શિખામણ કે શિક્ષણ વડીલો આપે, જ્યારે એ જ સત્ય દીકરા કે દીકરી દ્વારા કહેવાય તો તકલીફ કેમ? ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો
વિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી વિહરતા મન ને વનમાં મળી, વાદળી તરસ્તી નભમાં મળી, સુકાયા આંસુ વગર રણ માં, અનરાધાર વગર ચોમાસે મળી. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો
વિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી અધૂરી રાતો ને વાતો અધૂરી, ક્યારે પુરી થશે આ સોગાતો અધૂરી. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો
વિસામો (હિમાંશુ વઘારીયા)
White #જીવનડાયરી ધુધળું દેખાય તો આંખો સાફ કરવી, વ્યવહાર ધૂંધળો થાય તો આંખો માફ કરવી. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો
વિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી દૂર રહીને પણ સાંજે મળવું છે, આજીવન વિતાવી આપણે વિસામે મળવું છે. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો
વિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી દુનિયા તમારી સફળતાને દાદ આપે, તો તમારું માથું માબાપ ના ચરણો માં હોવું જોઇએ. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો
વિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી ફાવી ગયા જીવતરમાં જીવવાના દિવસો, કોને ખબર રમતા રમતા ચાલી જશે દિવસો. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો
વિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી વિચારીને બેઠા આજ બોલી દેવું છે, હું તને પ્રેમ કરું છું, એણે ગળે લગાડીને દેવું વધારી દીધું. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો