Find the Best લવ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutલવ શાયરી, લવ ફોટો, લવ સà«àªŸà«‹àª°à«€, લવ યà«, લવકà«àª¶,
Parth kapadiya
હું શબ્દોની માળા બનાવું, તો તને ગમશે ને હું ચૂપ રહીને તને સાંભળું, તો તને ગમશે ને હા છે તું મૂલ્યવાન એટલે બધું જ પૂછું છું તને ગાંડી ! આ ખરી ઠંડીમાં ધાબળો ઓઢાડી આપુ તો તને ગમશે ને ©Parth kapadiya #પ્રેમ #લવ #Love #ishq #Prem #aashiqui #Dil #દિલ Pooja Udeshi Pushpanjali Patel Ehsaas"(ˈvamˌpī(ə)r)"Radio ram singh yadav Rakesh Srivastava
RjSunitkumar
આમ જોવા જઈ એ તો તમારી અને મારી મુલાકાત સપના સિવાય ક્યાંય થઈ જ નથી... છતાં એ અધૂરી મુલાકાત આપ ના પ્રત્યે નો અપાર પ્રેમ જાગૃત કરતી જ રહે છે.... ©SuNiTKuMaR #લવ ડાયરી
#લવ ડાયરી
read moreRjSunitkumar
શોધવા બેસું તો કેટલાય કારણો મળે તમને ચાહવાના...... પણ સાચું કહું તો કારણ વગર જ તમને ચાહવાનું ગમે છે મને..... ©SuNiTKuMaR #લવ ડાયરી ❤️
#લવ ડાયરી ❤️
read moreMahesh Rathod.
આખો દિવસ તને એટલું યાદ કરું છું ને, મારા મમ્મી કહેતા હતા કે હું ઊંઘ માં પણ તારી સાથે વાત કરું છું. #નોજોટો#મહેશ#સાયરી#લવ#યાદ#પ્રેમ
#નોજોટો#મહેશ#સાયરી#લવ#યાદ#પ્રેમ
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited