Nojoto: Largest Storytelling Platform

Best પરી Shayari, Status, Quotes, Stories

Find the Best પરી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about પરીક્ષા શુભેચ્છા સંદેશ, પરી વાર્તા, પરીઓની વાર્તા, પરી વાળુ, પરી કાર્ટૂન,

  • 5 Followers
  • 19 Stories
    PopularLatestVideo

Bipin Ahir

#એટલો ઓછો #પ્રેમ નથી કર્યો #પગલી કે #બે દિવસમાં #ભૂલી જાઉં તને... #પરી... #शायरी #nojotovideo

read more
mute video

Bipin Ahir

#હું જે #પગલી માટે #લખું છું એ તો #સુંદર જ છે પણ #એનાથી #વધારે #મારો #નિસ્વાર્થ #પ્રેમ છે જે હું એને ખબર વગર કરુ છું... #પરી... 💞👈🏻 #शायरी #nojotovideo

read more
mute video

Vijayraj Rathva

Danvir Jaat Pooja Goyal Sanjay Sharma Danvir Jaat Pooja Goyal Sanjay Sharma #કવિતા

read more
એમાં મારો શું વાંક 

હસીન દુનિયા માં ફરવા ,
મોકલ્યો મને ભગવાન તમે,
એમાં મારો શું વાંક ?
તમારી આ દુનિયા હું એકલો આવીયો,
એમાં મારો શું વાંક ?
દુનિયા માં  આવ્યા પછી સગા-સંબધી મળ્યા ,
પરંતુ તેમનો સાથ ન માંલ્યીઓ ,
એમાં મારો શું વાંક ?
દુનિયા માં ઘણા લોકો મળ્યા,
પરંતુ કોઈ ને સમજી ના શકયો ,
એમાં મારો શું વાંક ?
સુખ પામવા ને મથતો હું,
પરંતુ દુઃખ જ મળતું મને ,
એમાં મારો શું વાંક ?
વસંત ઋતું ની જેમ એક પરી ને ,
મારી દુનિયા મોકલી તમે ,
એમાં મારો શું વાંક ?
તમે મારી આંખો માં વસાવી તેને ,
તમે તેને મારી દિલ ની ધડકન બનાવી તેને,
એમાં મારો શું વાંક ?
એ પરી ની દુનિયા માં ફરવા ,
મોકલ્યો મને ભગવાન તમે ,
એમાં મારો શું વાંક ?
એ પરી મારા શરીર ની આત્મા બનતી ,
પરંતુ વસંત ઋતું માં મોહવી નાખ્યો તમે ,
પાનખર ઋતું ને ભુલાવી તમે ,
એમાં મારો શું વાંક ?
હાથ ની લકીરો માં નામ એનું નહોતું ખેચ્યું તમે ,
તેમ છતાં એ પરી ને મોકલી તમે ,
એમાં મારો શું વાંક ?
દુઃખ ના મહાસાગર માં ડુબાડયો તમે ,
તરસ તો મને મૃત્યુ ની છે ,
પરંતુ મૃત્યુ આપતા નથી તમે ,
એમાં મારો શું વાંક ? 
એમાં મારો શું વાંક ? 
-	વિજયરાજ રાઠવા Danvir Jaat Pooja Goyal Sanjay Sharma  Danvir Jaat Pooja Goyal Sanjay Sharma

Bipin Ahir

#Love #પરી

read more
દિલ ભલેને ધબકતા હોય જુદા જુદા,
પણ ધબકારા બંનેને સંભળાય એનું નામ પ્રેમ...
#પરી #love

Bipin Ahir

#OpenPoetry ખૂબ ઓછા લોકો હોય છે,
જે હૃદયની સુંદરતા પારખી શકે છે,

બાકી

ચેહરા ને પ્રેમ કરનારા તો,
લાખો મળી જાય છે.

#પરી #truelove

Bipin Ahir

#હું હર #હંમેશ તારી #સાથે જ છું #પગલી #શબ્દો #વર્ષો #પરી #બેહિસાબ #લાજવાબ #તાજી #ખીલેલી #શરાબ

read more
તું નૂર માં #બેહિસાબ છે તો હું #શબ્દો માં #લાજવાબ છું.

તું #તાજી #ખીલેલી કળી તો હું #વર્ષો જૂની #શરાબ છું....

#પરી #હું હર #હંમેશ તારી #સાથે જ છું #પગલી

Bipin Ahir

#મંદિરે જઈને મેં #ભગવાનને કહ્યું #બદલી આપોને #મનનો 😢 એક ખૂણો જરા 💔 #તૂટી ગયો છે...

#પરી #heartbreak

Bipin Ahir

#તું પણ બેવફા નીકળી... #Quote #પરી #પ્રોબ્લેમ #ચાહિયે

read more
#પ્રોબ્લેમ બસ એટલી જ છે સાહેબ,
અમે એમને #ચાહિયે છીએ અને એ કોઈ બીજાને...

#પરી #તું પણ બેવફા નીકળી...

Bipin Ahir

#કાશ તું ફક્ત મારી હોત... #Quote #કિનારા #પરી #દરિયામાં #મીઠું #બેસીને #રોયું

read more
કોણે #દરિયામાં આટલું #મીઠું નાખ્યું હશે,
વર્ષો સુધી #કિનારા પર #બેસીને કોઈ તો #રોયું હશે...

#પરી #કાશ તું ફક્ત મારી હોત...

Bipin Ahir

#પગલી તારા #વગર હવે નથી #રેહવાતુ... #નજર #પરી #મૂંઝવણ

read more
સામે તું જોઈ લે #પગલી તો મારી #નજર ઝુકી જાય છે,
અને #નજર અંદાજ કરે તો #મૂંઝવણ વધી જાય છે...

#પરી #પગલી તારા #વગર હવે નથી #રેહવાતુ...
loader
Home
Explore
Events
Notification
Profile