Nojoto: Largest Storytelling Platform

Best પલ Shayari, Status, Quotes, Stories

Find the Best પલ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about પલંગ ના ફોટા, પલંગ ની ડિઝાઇન, પલાશ નો અર્થ, પલ્લી નો મેળો, પલાશ વૃક્ષ,

  • 16 Followers
  • 18 Stories
    PopularLatestVideo

purvi Shah

#પલ #ગુજરાતી #yqmotabhai #YourQuoteAndMine Collaborating with Pallavi Siddharth Gohel

read more
ચાલવા ખાતર "તું" અને " હું" થઈ "આપણે" કેમ ચાલે? દુનિયા માટે નહિ પણ હ્રદય માટે એક થઈ તો કેવું લાગે? #પલ 
#ગુજરાતી  
#yqmotabhai    #YourQuoteAndMine
Collaborating with Pallavi Siddharth Gohel

purvi Shah

#મારી_ક્લિક #પલ #yqmotabhai #YourQuoteAndMine Collaborating with Pallavi Siddharth Gohel

read more
આપી આધાર
ધરા જકડી રાખે
કેવી વેલને.... #મારી_ક્લિક 
#પલ 
#yqmotabhai   #YourQuoteAndMine
Collaborating with Pallavi Siddharth Gohel

purvi Shah

#પલ #ગુજરાતી #ગુજરાતીકવોટ #ગુજરાતી_કવિતા #yqmotabhai #YourQuoteAndMine Collaborating with Pallavi Siddharth Gohel

read more
સુકાય ગયેલ ગુલાબ ની ફોરમ હજી તરોતાજા છે.
બંધ પડેલ પુસ્તકમાં આજે પણ  પ્રેમ અંકબંધ છે. #પલ 
#ગુજરાતી 
#ગુજરાતીકવોટ 
#ગુજરાતી_કવિતા 
#yqmotabhai  #YourQuoteAndMine
Collaborating with Pallavi Siddharth Gohel

mohini_writes

#પલ #દીવાનો #નીલમ #શાયરી

read more
mute video

Abhishek Barot

read more
મારા દિલ ની જગ્યા એ
તું છે
એટલે તો આ દિલ પલ પલ 
તને યાદ કરે છે
મારી ક્વીન
(Abhishek Barot)

priyanka

દોસ્ત હંમેશા સમુદૄ કી તરહ હોતા હૈ
૧ પલ મે વો સારી ખુશિયા લૌટા દેતા હૈ🤗
ઔર 
૧ પલ મે વો સારા ગમ ભી દુર કર દેતા હૈ🤗
😘😍 #dost

rit's

ridil 143

read more
એવો પણ પ્રેમ શું કામનો જે એક પલ બધી ખુશી આપી દે અને એજ પલ જીંદગી ભર ના આંસુ.


-love&life ridil 143

Jayesh Prajapati

read more
એક પલ, દો પલ, હરપલ
મે આતા હુ તેરે દિલ પર

તેરે બિના લગતા હો કુછ સુના સુના
તબ બન જાતા હુ પૂરા દિન રુઠા  રુઠા

ઈસલીયે કહેતા હુ દિન મે એક બાર કર લીયા કર catch up...
નહિ તો whatsapp કે  vedio call  પર કર લીયા કર watch up...
                    Writer by
                    -MP

👣સફર👣

Safar एक chah

read more
એ આંસુની કિંમત ક્યારેય ન આંકી શકાય
જે નિકળતા પહેલા આંખોમાં જ સમાઈ જાય
એ હાથનો અદશ્ય સાથ ક્યારેય નથી છોડાતો
જે મળ્યા પહેલા જ ક્યાંક છૂટી જાય
માણસ તો પલ-પલ મરે છે
પણ  છતાં 
એ દિલનો એહસાસ 
ક્યાંક હદયમાં રહી જાય Safar एक chah

ઝluck

does anyone felt???

read more
સાચું જ કહે છે બધા કે જે લોકો કહે છે તારા વગર નહી જીવી શકુ એ બધા જ જીવે છે.
પણ કોણ સમજાવે એમને કે પ્રેમ ની યાદો પલ પલ મારે છે તેમને. does anyone felt???
loader
Home
Explore
Events
Notification
Profile