Nojoto: Largest Storytelling Platform

Best અમારા Shayari, Status, Quotes, Stories

Find the Best અમારા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about મારા તમારા, તમારા ગરબા, તમારા ફોટા, તમારા નામ, મારા ગીત,

  • 8 Followers
  • 8 Stories
    PopularLatestVideo

..

# attitude girl 😎 🔥👑😎 #ને #નસીબ #અમે #અમારા #જોવા

read more
#અમારા, Location ના ❌
હોય વાલા.....
#અમે તો  જેના #નસીબ 
માં હોય ને તે #ને 😍જ
#જોવા 👀#મળીએ😎
🔥👑🔥 # attitude girl 😎
🔥👑😎

Chau Hardik

બાળપણ, યાદગી, દોસતો

read more
હમણાજ કંઈક પસાર થયુ 
બેફીકર ધૂળમાં દોડતુ, 
પાછળ ફરીને જોયુ તો 
બાળપણ હતુ 
ખૂબ અમીર હતા અમે 
બાળપણના સમયમાં 
અમારા પણ જહાજ ચાલતા 
વરસાદના પાણીમાં 
હમણાજ કંઈક પસાર થયુ 
રસ્તાની યાદોમાં ચાલતુ 
પાછળ ફરીને જોયુ તો 
મિત્રવર્તુળ હતુ 
ખૂબ રહયા સાથે અમે 
દોસતોની મહેફિલમાં 
અમારા પણ પ્રયોગ ચાલતા 
પ્રેમની પેન્ટિંગમાં બાળપણ, યાદગી, દોસતો

Aruna Zinzala

#story

read more
Letter એમ તો આજકાલ અમારા વચ્ચે બધું સારું જ ચાલે એમ ના કહી શકાય પણ કઈ એ આશા તો છે કે કઈક તો સારું હજુ પણ છે જ. 

ઘણો સમય થઈ ગયો ક અમે શાંતિ થી બેસીને વાતો નહી કરી હોઈ.

પણ આજે સાંજે જોતજોતામાં કઈક એવો સમય આવ્યો,

અમારા બન્ને ની વાત થઈ અને કઈક મારી ઇચ્છા મુજબ અમારી મુલાકાત થઈ. સાંજ ના સાત વાગ્યા હશે એના પેહલા હું ત્યાં પહોંચી જે ક્યારેક જ થાય😬, બસ એ આવશે એજ વાટ જોતા એ મારી નજર સામે અને મારા ચેહરા પર સ્મિત આવ્યું.

આવીને પેહલા એને મારી ભૂખ ને પ્રીઓરિટી આપી પછી અમારી વાતો ચાલુ થઈ સાચું કેવ તો મારી વાતો.એમાં જ એની આંખો ને જોઈને મારા 💓 કઈ વધારે જોરથી અવાજ કરતું હતું, જેને આસપાસ ના લોકો ને જોઈને પછી રીએકટ કરતી એને આજે કોઈ થી ફરક ના પડતો દેખાયો. એનો હાથ પકડવા માં કોઈ હિચકિચાટ ન હતો, ના એને હગ કરવામાં કોઈનો ડર હતો કે ના એને 😘 કરવામાં કોઈની શરમ. 

એવું લાગતું હતું જાણે કોઈ મુંજવણ માં હતી કે આ બધુ પેહલી વાર છે કે છેલ્લી.

Shiv Prajapati

#બધા અેમ કે      #અમારા દિવસો આવશે
     તમારા #આવે કે #ના આવે
       પણ #મારા તો રેવાના જ....
Shiv Prajapati 13

Tapaniya Maulik

😔😔

read more
એ અમારા થી એટલા નારાજ થયા,
એ અમારા થી એટલા નારાજ થયા,

તેમની સાથે રોજ કલાકો સુધી વાતો કરતા,
એ માત્ર સ્ટેટસ વ્યુહર બની ગયા.

               - ટાપણીયા મૌલિક. 😔😔

shaimee oza lafz

     આજે આત્મા થી આત્મા મળી ગઈ, જીવતર અમારા બદલાઈ ગયા. પ્રણય રાહે પગલું માંડ્યું, તો અમારી આત્મા તમારા નામે થઈ ગઈ. જીંદગી ની મુસાફરી લાંબી છે, સાથી રુપે આત્મા નામ આપનું રટી ગઈ.

read more
      આજે આત્મા થી આત્મા મળી ગઈ,
જીવતર અમારા બદલાઈ ગયા.

પ્રણય રાહે પગલું માંડ્યું,
તો અમારી આત્મા તમારા નામે થઈ ગઈ.

જીંદગી ની મુસાફરી લાંબી છે,
સાથી રુપે આત્મા નામ આપનું રટી ગઈ.

Chaudhary nishant

कैसी ये प्यास है किसकी तलाश है? 👑#જો કરવિ હોય તો
 મોજ ....
#અમારા #નામ_ના🔥#
#બળતરા ધણા_👉🦁#કરે _છે


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile