Nojoto: Largest Storytelling Platform

Best શુભ Shayari, Status, Quotes, Stories

Find the Best શુભ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about શુભ સવાર ની શુભેચ્છા, શુભ સુવિચાર sms, શુભ સવાર મેસેજ, શુભ સવાર સુવિચાર, શુભ સવાર,

  • 12 Followers
  • 69 Stories
    PopularLatestVideo

Sayba

#શુભ સવાર #જીવન

read more
mute video

T. M

#શુભ રાત્રિ #શાયરી

read more
mute video

HIRAK

#શુભ દિપાવલી #દિવાળી #Lights

read more
પોતાનું વ્યક્તિત્વ એવું બનાવો,
એ હીર,
કે જેને જીવનમાં મળો તેનું આખુ જીવન જાણે રોજ દિવાળી હોય...
-હિરક

©HIRAK #શુભ દિપાવલી
#દિવાળી 
#Lights

Naresh K Chouhan

#શુભ સવાર #विचार

read more
રાત અત્યારે ચોક ખોવાઈ ગઈ છે 
 દિવસ ની શરૂઆત થઈ ગઈ છે 
મન માં અનેક પ્રશ્નો ઉભા થયા છે 
પણ એના જવાબ ની તક મળી ગઈ છે 
 #શુભ સવાર

Naranji Jadeja

#શુભ દિપાવલી #nojotophoto #શાયરી

read more
 #શુભ દિપાવલી

Chavda Ajit

#ગુજરાતી_સાહિત્ય #વિચાર

read more
💞 #ગુજરાતી_સાહિત્ય 💞
સત્ય તમારામાં છુપાયેલું છે,
લોકોના અભિપ્રાયમાં નહીં..!!
    💐💐 શુભ સવાર 💐💐
    🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻 #ગુજરાતી_સાહિત્ય

Chavda Ajit

#ગુજરાતી_સાહિત્ય #વિચાર

read more
💞 #ગુજરાતી_સાહિત્ય 💞
સૌ કોઈ આપણને પ્રિય હોય એ આપણી પરખ છે,
આપણે સૌને પ્રિય હોય એ આપણી ઓળખ છે..!!
    💐💐 શુભ સવાર 💐💐
    🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻 #ગુજરાતી_સાહિત્ય

Chavda Ajit

#ગુજરાતી_સાહિત્ય #વિચાર

read more
💞 #ગુજરાતી_સાહિત્ય 💞
સમજવામાં કે સમજાવવામાં જ્યાં ભાર ન લાગે,
સંબંધોને એવી જગ્યાએ ગાઢ થતાં વાર ન લાગે..!!
    💐💐 શુભ સવાર 💐💐
    🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻 #ગુજરાતી_સાહિત્ય

Chavda Ajit

#ગુજરાતી_સાહિત્ય #વિચાર

read more
💞 #ગુજરાતી_સાહિત્ય 💞
જીવનના પુસ્તકો પર જરૂર નવા કવર ચડાવો,
પણ વિખરાયલા પાનાઓને પહેલાં પ્યારથી ચિપકાવો..!!
  💐💐 શુભ સવાર 💐💐
    🙏જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻 #ગુજરાતી_સાહિત્ય

Chavda Ajit

#ગુજરાતી_સાહિત્ય #વિચાર

read more
💞 #ગુજરાતી_સાહિત્ય 💞
જીવનમાં પ્રભાવ ગુમાવી ચૂકેલાં તમારા શબ્દો કરતાં,
સ્વભાવ સાચવીને બેઠેલું મૌન વધુ અસરકારક હોય છે...!!
  💐💐 શુભ સવાર 💐💐
    🙏જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻 #ગુજરાતી_સાહિત્ય
loader
Home
Explore
Events
Notification
Profile