Nojoto: Largest Storytelling Platform

Best ક્રૃષ્ણ Shayari, Status, Quotes, Stories

Find the Best ક્રૃષ્ણ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ક્રૃષ્ણા અને, ક્રૃષ્ણા, ક્રૃષ્ણપિંગાક્ષં ગજવકત્રં,

  • 1 Followers
  • 4 Stories
    PopularLatestVideo

Bholu ZunZa

#ક્રૃષ્ણ

read more
ऐसी लागि लगन  "જ્યારે કૃષ્ણ ના વિરહ માં રાધા ની પ્રીત દુભાણી"

"ત્યારે સોના ની નગરી પણ પાણી માં સમાણી..."

- Bholu Zunza #ક્રૃષ્ણ

Bholu ZunZa

#ક્રૃષ્ણ #રાધા #મીરા ՏʅԺԺнΛʀтн Sapna Agravat Indeevar Joshi Bindu Harshad Dalwadi Bhavisha Gajjar

read more
Love કાળને વીંધીને કૃષ્ણ ને પ્રેમ કરે તે "રાધા" 
કાળનો કોળીયો કરીને કૃષ્ણ ને પ્રેમ કરે તે
"મીરાં"


ભોલુ ઝુંઝા...✍🏻 #ક્રૃષ્ણ #રાધા #મીરા 

ՏʅԺԺнΛʀтн Sapna Agravat  Indeevar Joshi Bindu Harshad Dalwadi Bhavisha Gajjar

Bholu ZunZa

#રાધા #ક્રૃષ્ણ #વિરહ #પ્રેમ #વેદના

read more
જ્યારે કૃષ્ણ ના વિરહ માં રાધા ની પ્રીત દુભાણી

ત્યારે સોના ની નગરી પણ પાણી માં સમાણી...

ભોલુ ઝુંઝા...✍🏻 #રાધા #ક્રૃષ્ણ #વિરહ #પ્રેમ #વેદના

Bholu ZunZa

#ક્રૃષ્ણ #રાધિકા

read more
હોય સોના ની કે હોય વાંસ ની વાંસળી..!!
જાદુ છે કાના ની ફુંક માં
હવે રાધિકા ને ના ખપે દ્વારિકા ના રાજપાટ
એ તો જીવશે કાના ની યાદો ની હુંફ માં..... #ક્રૃષ્ણ #રાધિકા


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile