Find the Best વિશ્વ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutવિશà«àªµ માતૃàªàª¾àª·àª¾ દિવસ, વિશà«àªµàª•àª°à«àª®àª¾, વિશà«àªµàª¾àª¤à«àª®àª¾, વિશà«àªµàª‚àªàª°à«€ સà«àª¤à«àª¤àª¿ pdf, વિશà«àªµàª‚àªàª°à«€,
vivaxa kadia
ના જોયો ના જાણ્યો, બસ એને સંભાળ્યો. એકલતામાં પણ , એ પોતાનો લાગ્યો . એતો આપણા કામોની વચ્ચે પોરવાયો. તમે જવાબ ન આપો, તો પણ તમારી સાથે હંમેશા બોલ્યો. નથી જીવ તોય લાગે જીવંત, હંમેશા લાગણી વહેવડાવતો. ખબર નહીં ક્યારે એ મિત્ર બન્યો, અને હંમેશ માટે આદત બની ગયો. #વિશ્વ રેડિયો દિવસ# #World Radio Day# ©vivaxa kadia #World_Radio_Day
Nidhi''नन्ही क़लम''
લાગણીઓની વાચા ભાવની અભિલાષા અંતરની એ આશા, પ્રેમની પરિભાષા, વિશ્વ સકળ નર્યું બોલી છે ભિન્ન, Nidhi ગુજરાતની ગાથા, મારી ફાંકડી માતૃભાષા. #વિશ્વ #nanhikalam
#વિશ્વ #nanhikalam
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited