Nojoto: Largest Storytelling Platform

Best સાચો Shayari, Status, Quotes, Stories

Find the Best સાચો Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about સાચો પ્રેમ એટલે શું, સાચો પ્રેમ ગઝલ, સાચો મિત્ર નિબંધ, સાચો મિત્ર, સાચોર,

  • 8 Followers
  • 7 Stories
    PopularLatestVideo

RjSunitkumar

#સાચો સંબંધ....

read more
કોઈ ની ખુશી માં દિલ ખોલીને ખુશ થવું 

અને 

કોઈ ની ઉદાસી માં આપડી આંખો ભીંજાવી 

એ અનમોલ હ્રદય ની નિશાની છે....

©SuNiTKuMaR #સાચો સંબંધ....

Vipul Kalani

"#સાચો પ્રેમ  #એટલે, 
#સોળ  હજાર #રાણીઓ  હોવા #છતાં,
શ્યામ #એક  રાધા માટે  #તરસે".v₹ #shadesoflife

Gadhavi Dharaba

#સાચો પ્રેમ...

read more
ક્યાં છે ? ક્યાં છે? ક્યાં છે તુ ? .......એના કરતા એક વાર જો   એમ કિધુ હોત ને   કે.....કેમ  છે તુ..?      તો સબંધો  તુટવા ને બદલે  ઔર.. ગહેરા હોત.. #સાચો પ્રેમ...

Harshad Patel

પ્રેમ એક સારી જીંદગી પણ આપે છે તો એ જ પ્રેમ કયારેક મોત બનીને પણ આવેછે..! એક પ્રેમ કરતું હોય પણ બીજી સામેવાળી વ્યક્તિ કદાચ તેને પ્રેમ ના પણ કરતું હોય! આવા વધુ કિસ્સા છોકરાઓમાં બનતા હોયછે. ઘણા એવુ સમજે છે કે એકબીજા સાથે બોલવાથી કે એકાન્તમાં બેસવાથી કે એક કપ સાથે કોફી પીવાથી જાણે એકબીજાને પ્રેમ થઇ ગયો સમજે છે..પણ આ કોઇ પ્રેમ નથી હોતો હા દોસ્તી ચોક્કસ કહી શકાયછે..પણ આજના નાદાન છોકરાઓ તેને પ્રેમ સમજી બેસેછે પણ જયારે તે છોકરી બીજા છોકરાને સાચો પ્રેમ કરતી હોય ત્યારે પેલા એકતરફી છોકરાને આ સહન થતું નથી..

read more
પ્રેમ એક સારી જીંદગી પણ આપે છે તો એ જ પ્રેમ કયારેક મોત બનીને પણ આવેછે..!
એક પ્રેમ કરતું હોય પણ બીજી સામેવાળી વ્યક્તિ કદાચ તેને પ્રેમ ના પણ કરતું હોય! આવા વધુ કિસ્સા છોકરાઓમાં બનતા હોયછે.
ઘણા એવુ સમજે છે કે એકબીજા સાથે બોલવાથી કે એકાન્તમાં બેસવાથી કે એક કપ સાથે કોફી પીવાથી જાણે એકબીજાને પ્રેમ થઇ ગયો સમજે છે..પણ આ કોઇ પ્રેમ નથી હોતો હા દોસ્તી ચોક્કસ કહી શકાયછે..પણ આજના નાદાન છોકરાઓ તેને પ્રેમ સમજી બેસેછે પણ જયારે તે છોકરી બીજા છોકરાને સાચો પ્રેમ કરતી હોય ત્યારે પેલા એકતરફી છોકરાને આ સહન થતું નથી..

Dhingali❤

પ્રેમ સાચો હોય તો સમય પણ રોકાઈ જાય છે,
આકાશ લાખ ઊંચું હોય તો પણ ઝુકી જાય છે,
પ્રેમમાં દુનિયા બને લાખ અડચણ,
પણ "હમસફર” જો સાચો હોય,
તો ખુદા પણ ઝુકી જાય છે……… #SuN_mErE_HuMsAfAr...                                                                                                                   
#kya_tuJhE_iTni_si_bhi_KhaBaR...
#ki_TeRi_SaansE_chaLti_jiDhaR_RhunGi_bs_wHi_umRR_bhAr_haaYe...😉😍

Jaynesh Raju Desai

#Quote

read more
"સાચો ભક્ત સાયન્સ નો આભાર માને છે કે, ભગવાને બનાવેલા નિયમો શોધી માનવ ઉપયોગી બનાવ્યા".

"સાચો સાયન્ટીસ્ટ ભગવાન નો વિરોધ ન કરી આભાર વ્યક્ત કરે છે કે, તે બનાવેલી દુનિયામાં અમને શોધ કરવાની તક મળી".

Bipin Ahir

#સાચો પ્રેમ અધૂરો જ રેહતો હોય છે... #nojotovideo

read more
mute video


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile