Nojoto: Largest Storytelling Platform

Best દર્દ Shayari, Status, Quotes, Stories

Find the Best દર્દ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about દર્દે દિલ, દર્દી નું ઇંગલિશ, દર્દ ગઝલ, દર્દ મળ્યા દિલને, દર્દ મળ્યા,

  • 29 Followers
  • 29 Stories
    PopularLatestVideo

purvi Shah

#yqbaba #હાઇુકુ #yqquotes #ગુજરાતી #મોટાભાઈ #દર્દ #yqdidi #yqcollab

read more
અધૂરો પ્રેમ,
રાત ની એકલતા,
બહુ જ ડંખે. #yqbaba #હાઇુકુ #yqquotes #ગુજરાતી #મોટાભાઈ #દર્દ #yqdidi #yqcollab

Thakkar krupali

#દર્દ #darkness #ज़िन्दगी

read more
એકલતા માં જીવવું છે,શાંત થઈ જવું છે,
દુઃખને પાછળ છોડી ક્યાંક દૂર જતું રહેવું છે.

જીવન માં હતા રંગ, બેરંગ થઈ ગયા છે,
ફૂલથી ભરેલ રસ્તો કાટા થી ભરાઈ ગયો છે.

જીવનમાં સુખ ની સુગંધ ખોવાઈ ગઈ છે,
દુઃખ ના વાદળ છવાયા છે,ખૂબ છવાયા છે.

આશા ની કિરણ ક્યાંક ગુમ થઈ ગઈ છે,
અંધકાર ના કાળા વાદળ ચારે તરફ છે.

ઈશ્વરને પણ મારી પરીક્ષા લેવી ખૂબ વહાલી છે,
થોડી એકલતા આપો ઈશ્વર કૃપા કહે છે...

@krupa_ak_kalamkar111
ઠક્કર કૃપાલી

© Thakkar krupali #દર્દ 

#darkness

jay parmar

#સાયરી #દર્દ #પ્રેમપંક્તિઓ #પ્રેમ #સાયરી #AloneInCity #શાયરી

read more
અગર એક મુલાકાત હો જાએ, ખાબો મેં જેસે તુમ આતે હો  વો હકીકત હો જાયે, ઓર હમ એક દુસરે કે હો જાએ.🖤🖤 કાસ યહ હકીકત હો જાએ.🖤

©jaylo parmar #સાયરી #દર્દ #પ્રેમપંક્તિઓ #પ્રેમ #સાયરી 

#AloneInCity

sk

કોઈ એક માટે જ મન કેમ બેચેન હોય છે? #પ્રેમ #દર્દ #Love

read more
mute video

HIRAK

#વરસાદ #દર્દ #ગુજરાતી #પ્રેમ #હિરક

read more
કુદરત પણ આજે આમ અણધાર્યો વરસી,
એ હિર
મારા દર્દમાં સહભાગી થયો..
-હિરક

©HIRAK #વરસાદ #દર્દ #ગુજરાતી #પ્રેમ #હિરક

HIRAK

#sunlight #હિરક #દર્દ

read more
જ્યારે વ્યક્તિને બીજા નું દર્દ જોઈને દર્દ નથી થતુ તો,
એ હિર,
એ વ્યક્તિનુ જીવન એ જીવન નહી પણ ધુળ છે.
-હિરક #sunlight #હિરક
#દર્દ

Tirth Soni "Bandgi"

#ગઝલ #રંક #ગુજરાતી #દર્દ #આંસુ #alfazebandgi #કવિતા

read more
ગઝલ : રંક

ઊંઘમાં પણ જાગતું શમણું હશે,
સત્ય ભાસે તે છતાં ભ્રમણું હશે,

મુખ પર જેના સદા હો સ્મિત પણ,
હર્ષ કરતાં દર્દ એ બમણું હશે,

નાથ દુઃખો દૂર કરવા રાંક ના,
જે કરે ચકચૂર એ દરણું હશે ?

જીવવાની હોય ઈચ્છા શોધ કર,
સિંધુ મધ્યે ક્યાંક તો તરણું હશે,

રાત પડતાં હોય અંધારું બધે,
બારણું ખુલશે એ ઉગમણું હશે,

દેખ આંખો ધ્યાન આપી રાંકની,
શુષ્ક વહેતું શાંત પણ ઝરણું હશે,

ટંક ભોજન કાજ પળપળ વેઠવું,
ભૂખ કાજે દોડતું હરણું હશે,

રાહ ચાલી ધ્યેયને એ પામશે, 
રંક સમ જેનું વલણ નમણું હશે,

હો ખુશી તો ક્યાં કરું છું "બંદગી" !
દર્દ આવે તો પ્રભુ શરણું હશે

- તીર્થ સોની "બંદગી"
રાજકોટ #ગઝલ #રંક #ગુજરાતી #દર્દ #આંસુ #alfazebandgi

'મધુ'

#દર્દ #માનવ #વિચાર

read more
હાઈકુ-૫

સમય વીત્યો 
માનવ બદલાયો
દર્દ નાં દર્દે!
                'મધુ' #દર્દ
#માનવ

Tirth Soni "Bandgi"

કેવું થાય નઈ! - બંદગી #શાયર #શાયરી #ડાયરી #કાવ્ય #કવિ #દર્દ #પ્રેમ #રીસ #alfazebandgi

read more
કેવું થાય નઈ!
જ્યારે તમારે કંઈ કહેવું હોય ને
સંભાળનાર કોઈ નઈ
કેવું થાય નઈ!
જ્યારે કોઈના દીદાર ને તરસે દિલ
ને મળવા જ તૈયાર નઈ
કેવું થાય નઈ!
જ્યારે રડવું દર્દ માં હીબકાં ભરી
ને છાનું રાખનાર કોઈ નઈ
કેવું થાય નઈ!
જ્યારે હસવું ન સંભાળવું હોય કંઈ
ને મૌન વાંચનાર કોઈ નઈ
કેવું થાય નઈ!
જ્યારે પળેપળ મન સૌ કાજ વિચારે
ને આપનું વિચારનાર કોઈ નઈ
કેવું થાય નઈ!
આપનું વિચારનાર, સમજનાર મળે
ને આખરે સંજોગ પક્ષ માં નઈ
કેવું થાય નઈ!
- બંદગી કેવું થાય નઈ!

- બંદગી
#શાયર #શાયરી #ડાયરી #કાવ્ય #કવિ #દર્દ #પ્રેમ #રીસ #alfazebandgi

Taru Mistry

#દર્દ #ગમ #ગુજરતી #nojotophoto #શાયરી

read more
 #દર્દ #ગમ #ગુજરતી
loader
Home
Explore
Events
Notification
Profile