Nojoto: Largest Storytelling Platform

Best ડાયરી Shayari, Status, Quotes, Stories

Find the Best ડાયરી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about દર્પણ ડાયરી, ડૉક્ટરની ડાયરી, ડોક્ટરની ડાયરી, ડાયરીના પાનાની, ડાયરી રોજનીશી,

  • 11 Followers
  • 54 Stories
    PopularLatestVideo

Darshana

#હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati #ગુજરાતીકવોટ #ડાયરી

read more
દટાયા, ખેડાયા,ઉગ્યા,લણાયા, 
વીણાયા ને પીસાયા,
શેકાયા,ને છેલ્લે ખવાયા,
વધ્યા પછી ઉકેડે નંખાયા....
ફક્ત બીજની કથા નથી આ,...
સમજવા જેવું..ને સમજાય તો,
વિચારવા જેવું....... #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati #ગુજરાતીકવોટ #ડાયરી

Darshana

#હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqgujarati #yqmotabhai #ડાયરી #gujarati #ગુજ્જુ

read more
સુખ એટલે ,
નહીં ધારેલી,
નહીં માગેલી ,
છતાં ખૂબ ઝંખેલી ,
કોઈ કીમતી પળ....
 #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqgujarati #yqmotabhai #ડાયરી #gujarati #ગુજ્જુ

Darshana

#હુંઅનેમારીવાતો #ગુજરાતી #ડાયરી #yqmotabhai #yqgujarati #gujarati #અરીસો

read more

અરીસામાં સામે દેખાતો એક જણ  જાણે અજાણ્યો લાગ્યો,
વરસોથી જોયેલો  પોતાનો જ ચહેરો  જાણે પોતાનાથી રિસાયેલો લાગ્યો.. #હુંઅનેમારીવાતો #ગુજરાતી #ડાયરી #yqmotabhai #yqgujarati #gujarati #અરીસો

Darshana

#હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati #ડાયરી

read more
ઘણા ખરા ઘરોમાં social મીડિયા પર પોતાના  વિચારો લાગણીઓ વ્યક્ત કરતી સ્ત્રીઓ ને નવરી બેઠી લખ્યા કરે છે, ફિલોસોફીઓ કરે છે એમ કહી ઉતારી પાડવા માં આવે છે, લખતી સ્ત્રી નવરી જ હોય એવું જરૂરી નથી, દિવસભર કામ કર્યા પછી લખવાના પોતાના પેશન ને સમય આપી રિલેક્સ પણ થતી હોય એવું પણ બને! મનની દરેક વસ્તુ કાગળ પર ઉતારવી સહેલી નથી હોતી કે દરેક માણસ ના બસ ની વાત નથી હોતી. કદાચ એવું બને કે વધું વિચારી શકતી કે લખી શકતી સ્ત્રીઓ સહન નહીં થતી હોય લોકો થી!!!!  #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati #ડાયરી

Darshana

#ગુજરાતી #yqmotabhai #yqgujarati #gujarati #ડાયરી #હુંઅનેમારીવાતો

read more
આપણે એક બહું જ મોંઘી વસ્તુ ને મફત ના ભાવ ની સસ્તી બનાવી દીધી છે, સસ્તી બનાવી ને પણ એની કદર થાય કે ના થાય આપણે એ બધે જ મફત માં વહેંચે જ જઈએ છીએ..
એ વસ્તુ છે સલાહ!
વગર માંગે કેમ આપણી સલાહ વહેંચતા ફરીએ છીએ આપણે.. પોતાની કિંમત નથી કે પોતાના જાત અનુભવ ની કિંમત નથી. જ્યાં કદર હોય જ્યાં જરૂર હોય ત્યાં સામે થી જ પૂછશે  બાકી જાત ને સસ્તી બનાવવાની જરૂર નથી... #ગુજરાતી #yqmotabhai #yqgujarati #gujarati #ડાયરી #હુંઅનેમારીવાતો

મસ્તાન

#જીવન #જીવનગાથા #ઈશ્વરના_નામે_પત્ર #ગુજરાતી #yqmotabhai #yqgujarati #ડાયરી

read more
સગાઓની ચિંતા માં ચિતા પર પડ્યો,
ભીતર ના ભેરુ થી અલગ પણ પડ્યો, 
સંઘર્ષ માં તારો જીવડો એકલો પડ્યો,
હે મહાદેવ, હવે રાખ નો ભાડુઆત ચરણે પડ્યો.....  #જીવન #જીવનગાથા #ઈશ્વરના_નામે_પત્ર #ગુજરાતી #yqmotabhai #yqgujarati #ડાયરી

Dharm Desai

🔓Open for Collab🔓 #docollab #શાયરી #ડાયરી #ગુજરાતી_શાયરી #yqgujarati #yqmotabhai #YourQuoteAndMine Collaborating with Jigar Darji Collaborating with Unnati Dave #dharmuvach✍

read more
આ શબ્દો નું શુ છે દર્પણ છે દયા નું
અરીસો તૂટે તો અમીરી ભુલાય જાય
મેં કાવ્યો લખ્યા છે કવિ કેરી ડાળે
એ છાયા માં વડ ની, ફકીરી ભુલાય જાય

#dharmuvach✍ 🔓Open for Collab🔓

#docollab #શાયરી #ડાયરી #ગુજરાતી_શાયરી #yqgujarati #yqmotabhai  #YourQuoteAndMine
Collaborating with Jigar Darji  
Collaborating with Unnati Dave

jyoti

#ડાયરી

read more
મનથી વાત કરવી અને કોઈનું મન રાખવા
 વાત કરવી 
બઉ તફાવત છે એમાં...
♥️

©jyoti gmt #ડાયરી

uruva vadher(UV)

#ડાયરી #dayari #nojotogujrati #nojotohindi #Poetry

read more
આજ વર્ષો જૂની ડાયરી હાથ લાગી ગઇ
થોડી ખાટી મીઠી યાદો તાજા કારી
 ગઇ
 પાપા યે લાવી આપેલું પીછું હાથ ધારી ગઇ
બાળપણ નાં મધુર સપના ફરી આંખો ને બતાવી ગઇ
થોડી ધીન્ગા-મસ્તી ની ક્ષણો હોઠો પર હાસ્ય લાવી ગઇ
લડકપન ની વાતો ને દોસ્તો ની યાદો આંખો માં અસરૂ ભરી ગઇ
આજ વર્ષો જૂની ડાયરી હાથ લાગી ગઇ*UV* #ડાયરી #dayari #nojotogujrati #nojotohindi #Poetry

Tirth Soni "Bandgi"

#વસંત #આગમન - બંદગી #શાયર #શાયરી #ડાયરી #કવિ #કાવ્ય #શબ્દ #alfazebandgi #કવિતા

read more
આવી વ્હાલી વસંત મુજ આંગણે
ને મારું ઝૂંપડું થયું વૈભવ મહેલ
કળી કુંપણો ફૂટી ને ફોરમ ફરી વળી
જાણે સ્વર્ગ માં હું કરતો ટહેલ
લીલી લીલી ડાળી એ પંખી ટહુકા કરે
ને વિવિધ રંગો થયાં રેલમછેલ
વેઠી વેદના પાંદડાં એ ખરી ખરી પાનખરની
ખીલવા નવીન પર્ણો એ કરી પહેલ
તરુ ના સુકાયેલ થડ પર હળવે હળવે ચઢે
જાણે વિંટાય ને પ્રીતમ સજાવે વેલ
માઘ સુદ પાંચમ ને ઋત વસંત નું આગમન 
ને સૌ શારદા પૂજે શબ્દો સૂર ભેળવેલ

- તીર્થ સોની "બંદગી"
રાજકોટ #વસંત #આગમન

- બંદગી
#શાયર #શાયરી #ડાયરી #કવિ #કાવ્ય #શબ્દ #alfazebandgi
loader
Home
Explore
Events
Notification
Profile