Nojoto: Largest Storytelling Platform

Best જીદગી Shayari, Status, Quotes, Stories

Find the Best જીદગી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ઘટે તો જિંદગી ઘટે, જિંદગી કી મહેક, જિંદગી શાયરી, કસોટી જિંદગી, મેરી જીંદગી,

  • 2 Followers
  • 2 Stories
    PopularLatestVideo

KALPESH SANGHVI

#જીદગી

read more
શમણાઓ વિહોણી રાત
  નથી ગમતી મને,
માણસાઈ વિનાની વાત 
  નથી ગમતી મને...

આપણી સામે અલગ ને 
  લોકો સામે અલગ,
બદલાતા માણસની જાત
  નથી ગમતી મને...

અમુલ્ય જીવનની ક્ષણોને
  કેમ વેડફી નાખું.?
દુનિયાની ફાલતુ પંચાત
  નથી ગમતી મને...

પરિશ્રમનો પરસેવો
  સુકાવા નથી દેવો,
દોડતા રહેવા દો નિરાંત
  નથી ગમતી મને...

જેમને મળીને કંઈ પણ
  શીખવા ન મળે,
એવા લોકોની મુલાકાત
  નથી ગમતી મને...

જે પણ કહેવું હોય તે મારા
  મોઢા પર કહો,
સંબંધોમાં ઝેરની સોગાત
  નથી ગમતી મને...

                       #જીદગી

મહેન્દ્ર પંડ્યા

#પાણી#પનિહારી#જીદગી

read more
 #પાણી#પનિહારી#જીદગી


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile